News - World

વિદેશમાં ડંકો : મહેસાણાના નાના એવા ગામનો યુવાન સૌથી નાની વયે બન્યો આર્મિનિયન-રશિયન ઈન્ટરનેશનલ યુનિ.નો VC, PM મોદીના દુભાષિયા તરીકે પણ કર્યું છે કામ

30 દેશનો ભારત પર ગંભીર આક્ષેપ:USમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ મૂક્યો, લખ્યું, ‘ભારતમાં બિનહિન્દુ સાથે ધાર્મિક ભેદભાવ અને તેમની પર અત્યાચાર થાય છે, બાઈડેન સરકાર પગલાં લે’

શું તમે કોવિશીલ્ડ વેક્સિન લીધી છે?:બ્રિટનમાં થયેલા સંશોધન પ્રમાણે એસ્ટ્રાજેનેકા વેક્સિન આપે છે જીવનભર કોરોનાથી સુરક્ષા,એન્ટીબોડી ખતમ થયા બાદ પણ T-સેલ્સ બની શકે છે

ટૂંક સમયમાં જ 'કોવેક્સિન'ને મળી શકે છે WHOની મંજૂરી, મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું- અંતિમ ચરણના ડેટા સારા

લક્ઝરી ફળો:દુનિયામાં એવાં ફળો છે, જેની કિંમત લાખોમાં છે; દ્રાક્ષની 8 લાખ કિંમત અને ચોરસ તડબૂચના 60 હજાર

જોનસન એન્ડ જોનસનનો દાવો:રસીનો સિંગલ ડોઝ ડેલ્ટા વેરિયન્ટ સહિત અન્ય સ્ટ્રેન સામે ખૂબ જ અસરકારક, 8 મહિના સુધી ઇમ્યુનિટી જળવાશે

અમેરિકાના જ્યોર્જ ફ્લોયડ કેસમાં ચુકાદો:દોષિત પોલીસ અધિકારી ડેરેક શોવિનને 22 વર્ષની સજા; ફ્લોયડના વકીલે કહ્યું- બાળક પણ જણાવી શકે છે કે પોલીસે ભૂલ કરી હતી

અમેરિકાના જ્યોર્જ ફ્લોયડ કેસમાં ચુકાદો:દોષિત પોલીસ અધિકારી ડેરેક શોવિનને 22 વર્ષની સજા;

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:પોતાનો હાથ પતિના હાથ સાથે હાથકડીથી બાંધીને 123 દિવસ સાથે રહ્યાં પછી પણ પત્નીને વાંધો પડ્યો કે મને ‘I Miss U’ ના કહ્યું!

પોતાનો હાથ પતિના હાથ સાથે હાથકડીથી બાંધીને 123 દિવસ સાથે રહ્યાં પછી પણ પત્નીને વાંધો પડ્યો કે મને ‘I Miss U’ ના કહ્યું!

વેક્સિન પછી હવે અમેરિકા કોવિડ-19ની ટેબ્લેટ બનાવશે, ડેવલપમેન્ટ અને રિસર્ચ પર 3 અબજ ડોલરનો ખર્ચ થશે

દુનિયાના 29 દેશોમાંથી મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ 'લેમ્બડા', ડેલ્ટા+ કરતાં વધારે જોખમી હોવાની શક્યતા

USને કોવેક્સિન-સ્પુતનિક પર ભરોસો નથી : અમેરિકામાં સ્ટડી માટે જતા વિદ્યાર્થીઓએ બીજી વખત વેક્સિન લેવી પડશે

અમેરિકાની 400થી વધુ યુનિવર્સિટી કોવેક્સિન અને સ્પુતનિક-V લેનારા વિદ્યાર્થીઓને બીજી વખત વેક્સિન લગાવવાનો આદેશ કરી ચૂકી છે જો તમે ભારતમાં […]

હમણાં કેનેડા નહીં જવાય : કેનેડાની સરકારે 30 દિવસ માટે ભારત અને પાકિસ્તાનથી આવતી તમામ કમર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

કેનેડાની ફેડરલ સરકારે ભારત અને પાકિસ્તાનમાં ઝડરપભેર વધી રહેલા કોરોનાના કેસને કારણે આ બંને દેશોમાંથી આવતી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ […]

અમેરિકન સંસદમાં ‘ડ્રીમર્સ એક્ટ’નો ખરડો પસાર, 5 લાખથી વધુ ભારતીયોને ફાયદો; બાઇડેનની સહી સાથે જ કાયદાનું રૂપ લેશે

રાષ્ટ્રપતિ જો બાઇડેનનું ઇમિગ્રેશન એજન્ડાની દિશામાં પહેલું પગલું અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક મહત્ત્વપૂર્ણ ખરડો ‘અમેરિકન ડ્રીમ […]

બાઇડેનનું સૂચિત ઇમિગ્રેશન વિધેયક વર્ષે વધુ ૩,૭૫,૦૦૦ને ગ્રીનકાર્ડ ઓફર કરશે

। નવી દિલ્હી । અમેરિકી પ્રમુખ જો બાઇડેનનું ઇમિગ્રેશન વિધેયક કાયદાનું રૂપ લઇ લેશે તો ગ્રીનકાર્ડ હોલ્ડર્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે […]

કેનેડાએ નિયમો સરળ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા 45% વધી, લોકડાઉનમાં આર્થિક ટેકો કરતાં વિશ્વાસ વધ્યો

અમેરિકા કરતા કેનેડા તરફ વિદ્યાર્થીઓનો ઝૂકાવ વધી ગયો ઘરે રહી ભણવાની પરવાનગી આપી, 2 હજાર ડૉલર આપ્યા કેનેડાએ ભણવાની છૂટ-છાટ […]

અમેરિકામાં કેટલાકને ગ્રીન કાર્ડ મેળવતા ૧૫૦ વર્ષ લાગી જશે!

। ન્યૂયોર્ક । અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે કન્ટ્રી ક્વોટાની મર્યાદાને કારણે ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરવામાં મોટો બેકલોગ સર્જાયો છે. […]

ટ્રમ્પેનો નિર્ણય બાઇડેન સરકારે રદ કરતા અમેરિકાની નાગરિક્તા માટે ભારતીયોને મોટી રાહત મળી

યોગ્ય લાયકાત ધરાવતા વિદેશી નાગરિકોને ઝડપથી અમેરિકાની નાગરિકતા મળે તેનો માર્ગ સરળ બનાવતા જો બાઇડેન સરકારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નાગરિકતા […]

અમેરિકા જવા ઇચ્છુક અમદાવાદનાં વિદ્યાર્થી સાથે બંટી-બબલીની જોડીએ 10 લાખની છેતરપિંડી કરી

વિઝા આપવાના બહાને બંટી-બબલીની જોડીએ 10 લાખની ઠગાઈ આચરી છે. નરોડામાં રહેતા નીલેશ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં દીક્ષિત મેનત અને […]

કબૂતરબાજી : કરજીસણના બે યુવકોને અમેરિકા મોકલવાનું કહી દિલ્હીમાં ગોંધી રાખનારા 5 શખ્સો ઝબ્બે

70 હજાર અમેરિકન ડોલરની માગણી કરતો વીડિયો બનાવ્યો મહેસાણા એલસીબી મોબાઇલ લોકેશન ટ્રેસ કરી છેક દિલ્હી પહોંચી કડી તાલુકાના કરજીસણ […]

કેનેડામાં PR : કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સને મદદરૂપ બનવા અને કુશળ કામદારોના કાયમી વસવાટ માટે સંખ્યાબંધ જાહેરાતો કરી

કેનેડાએ કોમ્પ્રેહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS)સ્કોર ઘટાડીને 75 કર્યો કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા કે કામ કરવા ઈચ્છતા ભારતીયોને લાભ થશે કેનેડાએ […]

બાઇડન શાસન સમક્ષ ભારતવંશી સંસ્થાની માગ:ગ્રીન કાર્ડ પર કન્ટ્રી કેપ ન હટે ત્યાં સુધી ભારતીયોને H-1B વિઝા જારી ન કરે સરકાર

ભારતીય-અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરનાર એક ઈમિગ્રેશન એડવોકસી ગ્રુપે બાઇડન શાસન પાસેથી ગ્રીન કાર્ડ પરથી કન્ટ્રી કેપ ન હટાવાય ત્યાં સુધી કોઈપણ […]

H-1B વિઝાનું ભારતીયો 9 માર્ચથી કરાવી શકશે રજિસ્ટ્રેશન, 31 માર્ચ સુધીમાં લોટરીથી આવશે રિઝલ્ટ

અગાઉ ટ્રમ્પ શાસને પરંપરાગત લોટરી પદ્ધતિથી H-1B વિઝા જારી કરવાનું બંધ કર્યુ હતું ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરીનો માર્ગ ખોલનારા […]

અમેરિકાનું સુકાન સંભાળ્યા પહેલા જ જો બાઈડને આપ્યા સંકેત, તરત ઇમિગ્રેશન કાયદો રજૂ કરીશ

અમેરિકામાં પ્રમુખપદે ચૂંટાઈ આવેલા પ્રમુખ જો બાઇડેને (Joe Biden) કહ્યું છે કે તેઓ પદ સંભાળ્યા પછી તરત ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump […]

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રન્ટ્સ, વર્ક વિઝા પરના પ્રતિબંધોની મુદતમાં માર્ચ સુધીનો વધારો

। વોશિંગ્ટન । અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો […]

વિદેશના દ્વાર ખુલ્યાં:અનલોકના 6 મહિનામાં ગુજરાતમાંથી 3 હજાર વિદ્યાર્થી કેનેડા અભ્યાસ માટે ગયા

વિઝા છતાં લાેકડાઉનને કારણે સંખ્યાબંધ વિદ્યાર્થી અટવાયા હતા લોકડાઉન ખૂલ્યા બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ધીરે ધીરે વિદેશોના […]

રૂ.10 લાખમાં નકલી વિઝા લઈ અમેરિકા જતા દંપતીની ધરપકડ

કડીના એજન્ટે અમેરિકા જવા પહેલાં 5 લાખ લીધા હતા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી વિઝાના આધારે અમેરિકા જવાનો પ્રયાસ કરનાર […]

ટ્રમ્પના વધુ એક નિર્ણયનો અમેરિકન કોર્ટે છેદ ઉડાડતા ભારતીય પરિવારોને ફાયદો

। વોશિંગ્ટન  । વિદાય લેતાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક નિર્ણયનો અમેરિકન કોર્ટ દ્વારા છેદ ઉડાડી દેવામાં આવ્યો છે […]

અમેરિકી કોર્ટે ટ્રમ્પે મૂકેલા એચ-1બી વિઝા સંબંધી બે નિયંત્રણોને ફગાવી દીધાં

। મુંબઇ । ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં જ એચ-૧બી વિઝા પર નિયંત્રણ કડક કરતાં રજૂ કરેલા બે નિયમોને અમેરિકા જિલ્લા અદાલતે […]

31.2 લાખ શિક્ષિત ભારતીયો અમીર દેશોમાં વસવાટ માટે સ્થાયી

। નવી દિલ્હી । આર્થિક સહકાર અને વિકાસ સંગઠન ( ઓઇસીડી)દ્વારા જારી થયેલી માહિતી મુજબ સંગઠનનું સભ્યપદ ધરાવતા દેશોમાં અંદાજે […]

H-1B ધારકનાં જીવનસાથીની પરમિટ ઓટોમેટિક રિન્યૂ નહીં થાય : યુએસ કોર્ટ

। મુંબઈ । અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઠરાવ્યું હતું કે H-૧B વિઝાધારકનાં જીવનસાથીની વર્ક પરમિટ કે એમ્પલોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EADs) ઓટોમેટિક […]

કેનેડાની યોજના:3 વર્ષમાં 12 લાખ ઇમિગ્રન્ટ્સને પોતાને ત્યાં લાવવાનું આયોજન, સ્કિલ્ડ વર્કર અને તેમના પરિવારો તથા શરણાર્થીને પ્રાધાન્ય

કેનેડા આગામી ત્રણ વર્ષમાં પોતાને ત્યાં 12 લાખ ઇમિગ્રેન્ટ્સને લાવવાની યોજના બનાવી રહ્યું છે. કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્કો મેન્ડિસિનોએ કહ્યું […]

H-1B વિઝાની લોટરી સિસ્ટમ બંધ કરવા ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ

। વોશિંગ્ટન । વિદેશી કામદારોને ગમે તે રીતે અમેરિકામાં કામ કરતા અટકાવવાના પ્રયાસોમાં ગળાડૂબ એવી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે હવે વિદેશી […]

H-1B સ્પેશિયાલિટી બિઝનેસ વિઝા બંધ કરવા USનો પ્રસ્તાવ

। વોશિંગ્ટન । અમેરિકાના વિદેશ વિભાગે H-૧B સ્પેશિયાલિટી વ્યવસાયો માટેના બિઝનેસ વિઝા જારી નહીં કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હંગામી ધોરણે […]

સરવે : US ઇમિગ્રન્ટ્સની વસતીમાં 20 વર્ષમાં સૌથી વધુ ઘટાડો, મહામારીના પ્રથમ 5 મહિનામાં 6.2% ઘટ્યાં

કોરોના મહામારીના કારણે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની વસતીમાં 2.6%નો ઘટાડો થયો છે, જે છેલ્લા 20 વર્ષમાં સર્વાધિક ઘટાડો છે. કેલિફોર્નિયા મર્સેડ કોમ્યુનિટી […]

110 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટોને નાગરિકતા આપીશ : જો બિડેન

। વોશિંગ્ટન । અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને ૩ નવેમ્બરની ચૂંટણીમાં પોતે સત્તા પર આવશે તો ૧૧૦ […]

ન્યૂઝીલેન્ડનો પાસપોર્ટ આખા વર્લ્ડમાં સૌથી પાવરફુલ, જાણો ભારતનું સ્થાન કયા ક્રમે છે?

સૌથી વધુ પાવરફુલ પાસપોર્ટની વાત આવે ત્યારે તેનો પાવર ઘણો ઓછો થઈ જાય છે. તાજેતરમાં જાહેર થયેલા પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ […]

ટ્રમ્પની H-1B પર સર્જિકલ સ્ટ્રાઇક, થર્ડપાર્ટી વર્કસાઇટ વિઝાની મુદત 1 વર્ષ

। વોશિંગ્ટન । અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એચ-વનબી નોન ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ પર નવા નિયંત્રણો લાદ્યા છે. ટ્રમ્પ સરકારની દલીલ […]

અમેરિકામાં વસવાટ કરી રહેલા 42 લાખ ભારતીય-અમેરિકાનોમાં લગભગ 6.5 ટકા લોકો તો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા છે.

ભારતમાં મોટી સંખ્યામાં લોકોનું સપનું અમેરિકામાં જઈને સ્થાઈ થવાનું હોય છે. પોતાના સપના પુરા કરવા હરખભેર અનેક ભારતીયો અમેરિકા જાય […]

H-1બી વિઝા પ્રતિબંધ પર સ્ટે આપવા અમેરિકી કોર્ટનો ઇનકાર

। ન્યૂયોર્ક । અમેરિકી ન્યાયમૂર્તિએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા એચ-૧બી, એલ-૧ અને અન્ય હંગામી નન-ઇમિગ્રન્ટ વર્ક પરમિટ પર આપવાની પ્રક્રિયાને હંગામી […]

યુકેએ સરળ પોઇન્ટ આધારિત સ્ટુડન્ટ વિઝા સિસ્ટમ શરૂ કરી

। લંડન  । બ્રિટનમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે યુકે સરકાર દ્વારા નવી સરળ પોઇન્ટ આધારિત વિઝા સિસ્ટમને સંસદમાં રજૂ […]

‘હાજીર હો…’ સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, 5 ઓક્ટોબર બપોરના 2 વાગ્યે વિજય માલ્યા હાજર થાય

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ભાગેડુ દારૂનો બિઝનેસ કરનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાને 5 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવું પડશે. કોર્ટે […]

ટ્રમ્પે નાટકીય અંદાજમાં ભારતીય સોફટવેર ડેવલપરને અમેરિકાની નાગરિકતા આપી

વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન નેશનલ કન્વેંશન દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય ઇમિગ્રેશનના પ્રત્યે પોતાનું સમર્થન દેખાડવા માટે એકદમ નાટકીય અંદાજમાં […]

ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસ દ્વારા H1B રિન્યૂઅલ અરજી સ્વીકારવાનું શરૂ

। નવી દિલ્હી । અમેરિકાનું ભારતમાં આવેલું દૂતાવાસ કેટલાક ચોક્કસ કક્ષાના વિઝા માટેની ડ્રોપ બોક્સ અરજીઓનો સ્વીકાર કરશે. દૂતાવાસ જે […]

અમેરિકાથી ભારતીયોનો કેમ થયો મોહભંગ? કેનેડા પર કેમ ઉતારી રહ્યાં છે પસંદગી? જાણો કારણ

ભારતીયોનું સપનું અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાનું હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી લોકોનો અમેરિકાથી મોહભંગ થઈ રહ્યો છે. અમેરિકામાં કરવામાં […]

અમેરિકામાં ભણવાની રાહ જોતા ભારતીય વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત, આજથી વિઝા અપાશે

યુએસમાં અભ્યાસ કરવાની રાહ જોતા ભારતીય વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવશે. આવતા મહિનાથી યુએસમાં (અમેરિકામાં) શરુ થતા શૈક્ષણિક સત્ર માટે, […]

ટ્રમ્પ પ્રશાસને H-1B વીઝામાં છૂટછાટની કરી જાહેરાત, આ લોકોને થશે ફાયદો

ટ્રમ્પ પ્રશાસને H-1B વીઝાના કેટલાંક નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી આ વીઝાધારકોને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી મળી […]

એચ 1-બી વિઝા – અમારો નિયમ સીધો છે, અમેરિકનને નોકરી રાખો – ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે સોમવારે એચ 1-બી વિઝાને લઈને એક કાર્યકારી આદેશ […]

યુએસ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા H-1B વિઝા ફીમાં વધારાને મંજૂરી અપાઈ

। વોશિંગ્ટન  । અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા નોન ઇમિગ્રન્ટ વર્ક વિઝા માટે H-૧B વિઝા ફીમાં કરવામાં આવેલા […]

સંપૂર્ણ ઓનલાઇન કોર્સ માટે નવા વિદ્યાર્થીઓના અમેરિકા પ્રવેશ પર રોક

। વોશિંગ્ટન । આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર લગાવેલા નવા નિયંત્રણો હટાવ્યાના એક સપ્તાહ બાદ અમેરિકાની સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે […]

જીવનસાથી-બાળકોથી વિખૂટા પડેલા ભારતીયોને મોટી રાહત, માત્ર સ્ટેમ્પ મરાવી જવાશે US

22 જૂનના રોજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા પ્રતિબંધો જાહેર કર્યાના પગલે 2020ના અંત સુધી ભારતમાં અટવાઇ પડેલા એચ-વનબી અને […]

વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકા છોડી જવાનો આદેશ ટ્રમ્પ સરકારે પાછો ખેંચ્યો

। વોશિંગ્ટન । ટ્રમ્પ સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ૬ જૂનના રોજ જાહેર કરેલો વિવાદાસ્પદ વિઝા નિયમ પાછો ખેંચી લીધો છે. […]

અમેરિકામાં વિઝા રદ્દ કરવાના નિર્ણય સામે ગુગલ, ફેસબુક સહિતની 12 કંપનીઓએ કર્યો કેસ

કોરોના સંકટની વચ્ચે અમેરિકામાં વધેલી બેરોજગારી દર વધતાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓને મોટો આંચકો આપતાં વીઝા પર પ્રતિબંધોની જાહેરાત […]

અમેરિકા મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ સ્થાપિત કરશે: વ્હાઇટ હાઉસ

। વોશિંગ્ટન । લાખો વિદેશી વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય કરતા નિર્ણય બાદ હવે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ […]

ટ્રમ્પના એક જ નિર્ણયે અમેરિકામાં ભણતા 2 લાખ ભારતીય વિદ્યાર્થીઓએ થવુ પડશે ઘરભેગા

કુવૈત બાદ હવે અમેરિકામાં રહેતા ભારતીય સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઉભી થાય તેવા એંધાણ છે. કોરોના મહામારીના […]

H-૧B, H-૨B, J-૧ અને L-૧ વિઝાધારકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ

। વોશિંગ્ટન । અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય એવા એચ-વનબી વિઝા સહિત એચ-ટુબી, જે અને એલ નોન […]

ટ્રમ્પ ભારતને જોરદાર ઝાટકો આપવાની તૈયારીમાં, અનેક ભારતીયોની રોજીરોટી છીનવાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ H1B વીઝા સહિત રોજગારી આપતા અન્ય વીઝા સસ્પેન્ડ કરી શકે છે. કોરોના મહામારીના કારણે અમેરિકામાં વધતી […]

USમાં અભ્યાસ બાદ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે ફરજિયાત વતન જવું પડશે

। નવી દિલ્હી । અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના નિયમો વધુ આકરા બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. […]

ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સની 4 કેટેગરીના લોકોને ભારત આવવાની પરવાનગી, વિદેશમાં જન્મેલા બાળકોને પણ લાવી શકશે

ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સને વિઝાની જરૂર હોતી નથી, પરંતુ લોકડાઉનને કારણે નિયમો બદલાયા છે સરકાર પ્લેન અને શિપ દ્વારા ફસાયેલા ભારતીયોને […]

અમેરિકામાં કોરોનાનાં વાદળો ઘેરાતા આ ફિલ્ડના 40,000 લોકોને ગ્રીન કાર્ડ આપવાની તૈયારી!

અમેરિકા પર કોરોનાનું કાળ ચક્ર ફરી વળ્યું છે. 12,84,000થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે અને 77,000થી વધુ લોકોનો ભોગ […]

એચવનબી વિઝાધારકોના જીવનસાથીની વર્કપરમિટનો નિયમ રદ ન કરો : ટ્રમ્પ સરકાર

 વોશિંગ્ટન । અત્યાર સુધી ઇમિગ્રન્ટને નોકરીનો વિરોધ કરી રહેલી અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એક આશ્ચર્યજનક ગુલાંટ મારી છે. ટ્રમ્પ સરકારે […]

Corona virus: H-1B વીઝા ધારકો, ગ્રીન કાર્ડ અરજીકર્તાઓને અમેરિકાએ આપી મોટી રાહત

વોશિંગ્ટન, 2 એપ્રિલ 2020 શનિવાર ભારત જેવા દેશોનાં પ્રોફેશનલો અને પ્રવાસીઓ માટે ટ્રંપ સરકારે મોટી રાહત આપી છે, જેને દસ્તાવેજો […]

કોરોનાવાઈરસ / H-1બી વિઝાધારકો જૂન મહિના પછી અમેરિકામાં નહીં રહી શકે

H-1બી  વિઝા પર અમેરિકામાં નોકરી કરનારા સૌથી વધુ ભારતીયો અનેક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને પગાર વિના રજા પર ઉતારી દીધા […]

કોરોના સંકટ / અમેરિકામાં નોકરીઓ બચાવવા ટ્રમ્પ ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવશે

કોરોના વાઈરસના કારણે અમેરિકામાં હજારો સંખ્યામાં છટણી થઈ રહી છે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 7,92,795 છે, જ્યારે અત્યાર સુધીમાં 42,514 […]

કોરોનાને કારણે અટવાયેલા છાત્રોને ઓફ કેમ્પસ વર્ક પરમિટ મળશે : US

। વોશિંગ્ટન   । કોરોનાની મહામારીને પગલે અમેરિકામાં અટવાઈ ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાએ મોટી રાહત કરી આપી છે. અમેરિકી તંત્રે […]

કોવિડ ૧૯ મહામારીને કારણે નોન-ઇમિગ્રન્ટ માટે અમેરિકાએ H૧B વિઝાની મુદત વધારી

। વોશીંગ્ટન । એચ -૧ બી વિઝા લઈને અમેરિકામાં રહેતા ભારતીયોને મોટો લાભ થયો છે. તાજેતરની સ્થિતિમાં કોરોના વાઇરસ રોગચાળાને […]

અમેરિકામાં H-1B વિઝા ધારકોની સૌથી મોટી માંગ, નોકરી ગુમાવ્યા બાદ અમને 180 USમાં રહેવા દો…

કોરોનાએ અમેરિકામાં તબાહી મચાવી છે. કોરોનાનાં પ્રકોપને કારણે ત્યાં ૩૦૦૦થી વધુનાં મોત થયા છે અને દોઢ લાખ જેટલા લોકોને સંક્રમણ […]

પાકિસ્તાન / 12 વર્ષના બાળક માટે ભારત-પાકિસ્તાને પ્રોટોકોલ તોડ્યા, પિતાએ કહ્યું-ભારતે દિલ જીતી લીધું

અટારીમાં 2 દિવસ ફસાયા પછી ભારત-પાકિસ્તાનના પત્રકારોની મદદથી પરિવાર કરાચી પહોંચ્યો ઈસ્લામાબાદથી હનીન અબ્બાસ: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટ્યા પછી ભાગ્યે જ […]

ભારતમાં યુએસ કોન્સ્યૂલેટમાં ૧૬ માર્ચથી તમામ વિઝા કામગીરી બંધ

। નવી દિલ્હી । અમેરિકાની સરકારે કોરોનાનો વ્યાપ વિસ્તરતા આખા અમેરિકામાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે ત્યારે ભારતમાં આવેલી અમેરિકાની […]

ભારતમાં વિદેશીઓના ટૂરિસ્ટ વિઝા ૧૫ એપ્રિલ સુધી સસ્પેન્ડ

। નવી દિલ્હી । દેશમાં ધીરે ધીરે કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે. કર્ણાટકમાં કોરોના વાઇરસથી પીડિત ૭૬ વર્ષીય વ્યક્તિનું […]

વિદેશ જવાની ઈચ્છા પતિ-પત્નીને ભારે પડી, કેનેડાના નામે કમ્બોડિયા લઈ જઈ એજન્ટે બળાત્કારના ગુનામાં….

વિદેશ જવાની ઘેલછાનો કેટલાક લેભાગુ એજન્ટો કેવી રીતે ગેરલાભ ઉઠાવતા હોય છે તેનો કિસ્સો કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયો છે. વિઝા […]

વિદેશ ભણવા જવામાં બ્રિટન ભારતીયોની ‘પહેલી’ પસંદ, તેની પાછળ આ રહ્યા મુખ્ય ત્રણ કારણ

। નવી દિલ્હી । બ્રિટનના ઇમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સ ડેટા દર્શાવે છે કે ૨૦૧૯માં ૩૭,૫૦૦ કરતાં વધુ ભારતીયો યુકેની યુનિવર્સિટીમાં જોડાયા હતા. […]

ઇમિગ્રેશન / ભારતીય મૂળના 16 અમેરિકન નાગરિકોને જૂના પાસપોર્ટ ન હોવાથી USના એરપોર્ટ પર રોકી રખાયા

નવા નિયમ પ્રમાણે OCI કાર્ડધારકોને જૂના પાસપોર્ટ પણ સાથે રાખવા પડે છે મોટાભાગના નાગરિકોને આ નવા નિયમની માહિતી ન હોવાથી […]

અમેરિકા જવા ઈચ્છુકો માટે સારા સમાચાર, ટ્રમ્પ પ્રસાશને ભારતીયો માટો ખોલ્યા દરવાજા

અમેરિકાએ એપ્રિલ 2021થી એચ-1 બી વિઝા અરજીઓ સ્વીકારવાની જાહેરાત કરી છે. અમેરિકાની સંઘીય એજન્સીએ એવી જાહેરાત કરી કે એચ-1 બી […]

2,27,000 ભારતીયોનું ભાવી ડૉનાલ્ડ ટ્રમ્પના હાથમાં, એક જ નિર્ણયે મળી શકે છે મોટી રાહત

અમેરિકામાં ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીનકાર્ડનાં વેઇટિંગ લિસ્ટમાં ભારતનાં 2,27,000લોકોનો સમાવેશ થાય છે. તેઓ અમેરિકામાં કાયદેસર રીતે કાયમી વસવાટની મંજૂરી મળે તેની […]

No more posts

Follow Us #Ashadeep News