PoKથી શ્રીનગરની સુંદરતા નિહાળો…:LOCને પેલે પાર… હિન્દના તાજ કાશ્મીરમાં ઝગમગે છે ‘નીલમ’,

PoKથી શ્રીનગરની સુંદરતા નિહાળો…:LOCને પેલે પાર… હિન્દના તાજ કાશ્મીરમાં ઝગમગે છે ‘નીલમ’,

પીઓકે સામે કાશ્મીર – અહીં નીલમવેલીમાં 12130 ફૂટની ઊંચાઈએ રતિગલી તળાવ છે.

દેવદારનાં જંગલ અને બરફથી લદાયેલી આ પહાડી પીઓકેની નીલમવેલી છે. આ વિસ્તાર લાઈન ઓફ કંટ્રોલ પર છે. કિશનગંગા નદી આ એલઓસીનું વિભાજન કરે છે. અહીં ચીલહાના ગામથી પસાર થતી નદીના બીજા છેડે કેરાન બ્લોક છે. હિમવર્ષાની સિઝનમાં અહીંના લોકો માટે મોટો પડકાર હોય છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો અહીંથી મેદાની વિસ્તારમાં જતા રહે છે. કારણકે હિમવર્ષા જ્યારે પિક પર પહોંચી જશે ત્યારે આ વિસ્તાર સમગ્ર દુનિયાથી કપાઈ જશે. આ વર્ષે જાન્યુઆરીમાં આવેલા બરફના તોફાનમાં 51 લોકોનાં મોત થયાં હતાં.

પીઓકે સામે કાશ્મીર – અહીં નીલમવેલીમાં 12130 ફૂટની ઊંચાઈએ રતિગલી તળાવ છે.