કોઈ મહેનત વગર ઘરે બેઠા આ 1 રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે 10 કરોડના આસામી

કોઈ મહેનત વગર ઘરે બેઠા આ 1 રૂપિયાનો સિક્કો તમને બનાવી શકે છે 10 કરોડના આસામી

કોઈ જ મહેનત કર્યા વગર ઘર બેઠા જ કરોડપતિ (Millionaire) બનવું છે? માત્ર એક ચલણી સિક્કો (Coin)જ તમને કરોડપતિ બનાવી શકે છે. માત્ર એક જ સિક્કાના તમને 10 કરોડ રૂપિયા મળી શકે છે.

જોકે આ કોઈ સામાન્ય એક રૂપિયાનો સિક્કો (One Rupees Coin)નથી. જો કરોડપતિ બનવુ હોય તો વર્ષ 1885નો એક રૂપિયાનો સિક્કો જોઈશે. આ સિક્કાને તમે ઓનલાઇન સેલ (Online Sale) કરીને 9 કરોડ 99 લાખ રૂપિયા જીતી શકો છો. દુનિયામાં ઘણા લોકોને જૂની (એન્ટિક) વસ્તુઓનો સંગ્રહ કરવાશો શોખ હોય છે અને આ જૂની એન્ટિક વસ્તુઓની હરાજી થાય છે, જેમાં લોકો એન્ટિક વસ્તુઓને સારા ભાવે ખરીદે છે.

આ સિક્કાને વેચવા માટે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ તેને વેચી શકો છો. તેના માટે OLXની વેબસાઇટ પર જઈ પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે. રજિસ્ટ્રેશન બાદ પોતાની પાસેના સિક્કાની તસવીર સાઇટ પર અપલોડ કરવાની રહેશે. ફોટો અપલોડની સાથોસાથ તેને સેલ માટે મૂકી દો. જાતે જ olx પર આ સિક્કાની હરાજી કરી શકાશે.

આમ એન્ટિક વસ્તુઓની હરાજી પર સારા રૂપિયાની કમાણી કરી શકાય છે. આ વસ્તુઓની ઓછી ઉપલબ્ધ હોવાના કારણે લોકો તેને સારા ભાવમાં ખરીદી લે છે.