પિરામિડનું આ રહસ્ય સાંભળીને તમે ચોંકી જશો, વિશ્વનું સૌથી રહસ્યમય સ્થળ

પિરામિડનું આ રહસ્ય સાંભળીને તમે ચોંકી જશો, વિશ્વનું સૌથી રહસ્યમય સ્થળ

વિશ્વના સૌથી રહસ્યમય સ્થાનોમાંથી એક મિસ્ર છે જ્યાં ઇજિપ્તવાસીઓએ 4000 વર્ષ પહેલા ત્યાં શાસન કર્યું હતું. જેણે ખૂબ જ સુંદર કલાકૃતિઓનું નિર્માણ કર્યું હતુ, જેમાંથી એક આર્ટવર્ક ધ ગ્રેટ પિરામિડ ઓફ ગીઝા છે. આજે આપણે તે જ પિરામિડ્સના ઉકેલાયેલા રહસ્ય વિશે કેટલાક આશ્ચર્યજનક તથ્યો વિશે જાણીશું.

એક પિરામિડમાં ચૂનાના પત્થરોના 23,00,000 બ્લોક્સનો ઉપયોગ થયો છે, આ પત્થરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું ખુબ મુશ્કેલ છે. તો પછી તે પત્થરોને આટલા સારા આકારમાં ઢાળવા કેટલા મુશ્કેલ હશે, તે પછી પણ તે પર્ફેક્ટલી અલાએન્ડ છે.

આમાં ઉપયોગમાં લેવાયેલા એક જ પથ્થરનું વજન 2700 કિલોથી લઈને 70,000 કિલો સુધી છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજની આધુનિક ક્રેન ફક્ત 20,000 કિલોગ્રામ વજન જ ઉઠાવી શકે છે, તો પછી તે જમાનામાં 70,000 વજનનો પત્થર કઈ રીતે ખસેડ્યો હશે. તે અશક્ય છે, પરંતુ તેઓએ કર્યું છે.

આ બધી આશ્ચર્યજનક બાબતોનો જવાબ છે “એલિયન”. પિરામિડ સાથે સંકળાયેલ એક સિદ્ધાંત છે જે “ઓરીઅન કોરિલેશન થિયરી” તરીકે ઓળખાય છે. જે જણાવે છે કે જો તમે રાત્રે પિરામિડ જોશો તો તમે જોશો કે પિરામિડ તારાઓના નક્ષત્ર સાથે સંરેખિત હોય છે.

આ નક્ષત્રનું નામ ઓરીયન બેલ્ટ છે જેમાં ત્રણ મુખ્ય તારા છે અને આ ત્રણે તારા ત્રણ પિરામિડ સાથે એકદમ સટીક સંરેખિત છે જે પિરામિડની સ્થિતિને અનુરૂપ છે.