ઓનર પરિવાર સુપર સીટી ભાડજ દ્વારા શરદપૂર્ણિમાના ઉત્સવમાં ઊંટલારી તથા દૂધપૌવા સાથે ઉજવણી કરવામાં આવી
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનર પરિવાર સુપર સીટી, ભાડજ દ્વારા તા.17-10-2024, ગુરૂવાર ને શરદપૂર્ણિમા દિવસે ઊંટલારીમાં બેસીને પૌરાણિક પરંપરા અનુસાર ઓનર સુપર સીટીની આજુ - બાજુ વિસ્તારમાં ફર્યા હતા. અને શરદપૂર્ણિમાને દિવસ રાસ - ગરબા, રમત - ગમતનું આયોજન કરીને મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર બાદ ઓનર પરિવાર સુપર સીટી, ભાડજના સદસ્યોએ સૌ સાથે મળીને દૂધપૌંઆનું હળવુ ભોજન લઈને સૌ છુટા પડયા હતા.