Keyboard પર બધા અક્ષર કેમ નથી હોતા ક્રમમાં, જાણો આ પાછળનું કારણ

કોમ્પ્યુટરનો આવિશષ્કાર 19મીં સદીમા ચાર્લ્સ બૈબેજ નામના એક પ્રસિદ્ધ ગણિતજ્ઞ પ્રોફેસરે કર્યો હતો. તે માટે તેને કોમ્પ્યુટરનો પિતા પણ કહેવામાં આવે છે. જો કે ત્યારથી લઈને હાલ સુધી કોમ્પ્યુટરમાં ગણા બદલાવ થયા છે. તમારી આંગળીઓ કોમ્પ્યુટર કિબોર્ડ પર જેટલી ઝડપથી ચાલે છે, તેટલી જ ઝડપથી દુનિયામાં સૂચનાઓનું આદાન-પ્રદાન થાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડના બધા અક્ષર ક્રમમાં કેમ નથી હોતા.

કીબોર્ડનો ઉપયોગ લગભગ આપણો રોજ કરતા હોઈએ છીએ, કીબોર્ડ અને મોબાઈલ કીપૈડમાં શરૂઆતી અક્ષર ક્વાર્ટી (QWERTY)થી શરૂ થાય છે. ક્રિસ્ટોફર શોલ્સે ક્વોર્ટીની રૂપરેખા તૈયાર કરી હતી. સૌથી પહેલા વર્ષ 1874માં આવેલા ટાઈપરાઈટરમાં શબ્દોનો ઉપયોગ આ રીતે જ થતો હતો. તે સમયે આને રેમિંગ્ટન-1 નામથી જાણવામાં આવતુ હતુ.

જ્યારે શોલ્સ શબ્દોની પદ્ધતિ અને ક્રમ નિર્ધારણ કરી રહ્યાં હતા તો તેમણે જોયું કે જ્યારે બટનને સીધા ક્રમમાં રાખવામાં આવ્યા તો ટાઈપરાઈટરમાં બટન જામ થઈ રહ્યાં હતા અને એક બાદ એક જામ થવાથી દબાવવામાં મુશ્કેલી પડી રહી હતી. તો આ જ કારણ છે કે કીબોર્ડમાં (QWERTY) શબ્દોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

પાંડેસરામાં મિત્રો વચ્ચે શરત લાગતા યુવકે મોઢામાં સૂતળી બોમ્બ ફોડયો

। સુરત । પાંડેસરા ગોવાલક નગર નજીક રહેતો મૂળ બિહારી યુવક પિન્ટુ નરેશ યાદવ ( ઉ.વર્ષ- ૨૭) શનિવારના રોજ રાતે

Read More »
Astrology
Ashadeep Newspaper

અધિકમાસમાં કરેલાં દાનનું 10 ગણું ફળ મળે છે, વેદોથી મહાભારત સુધી અનેક ગ્રંથોમાં તેનું મહત્ત્વ છે

વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે અધિકમાસમાં પૌવાનું દાન કરવું જોઇએ, સ્કંદ પુરાણમાં 16 વસ્તુઓનું મહાદાન જણાવવામાં આવ્યું છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ

Read More »