લીંબૂના આ ચમત્કારીક ટોટકાથી બદલાઈ જશે તમારી કિસ્મત, અજમાવી લો…

લીંબૂના આ ચમત્કારીક ટોટકાથી બદલાઈ જશે તમારી કિસ્મત, અજમાવી લો…

લીંબૂનો ઉપયોગ ફક્ત સ્વાદ વધારવા માટે જ નહી પણ ખરાબ નજરને ઉતારવા માટે પણ કરવામાં આવે છે. આજે અમે તમારા માટે કેટલાક ખાસ ચમત્કારીક ટોટકાઓ લઈને આવ્યા છીએ જે તમારી સમસ્યાઓનું સમાધાન કરી નાખશે.

ખરાબ નજરથી સુરક્ષા
માન્યતા છે કે જો તમને કોઈની ખરાબ નજર લાગી હોય તો તેનાથી છુટકારો મેળવવા તમે લીંબૂ અને મરચા બાંધી દેશો તો તમારા ઘરમાં કોઈની નજર નહી લાગે. લીંબૂની અંદર ખરાબ નજરથી બચવાની તાકાત હોય છે.

જે ઘરમાં લીંબૂનો છોડ હોય ત્યાં આસપાસ ક્યારેય નકારાત્મક ઉર્જા નથી આવતી. જો તમારા ઘરમાં લીંબૂ છોડ ન લગાવી શકાય તેમ હોય તો ઘરની આસપાસ લીંબૂ લઈને સમગ્ર ઘરમાં ફેરવો અને સુમસામ જગ્યાએ ચાર ટુકડાઓ કાપીને ફેંકી દો. ધ્યાન રાખો પાછળ ફરીને ન જુઓ. કોઈની સાથે આવતા જતા વાત ન કરો.

સફળતા પ્રાપ્ત કરવા 
કેટલીક વાર આપણે ખુબજ મહેનત કરતા હોઈએ છીએ પણ આપણને ધારી સફળતા પ્રાપ્ત થતી નથી. આવા સમયે તમારે એક લીંબૂને લઈને હનુમાન મંદિર જવાનું રહેશે. લીંબૂમાં ચાર લવિંગ લગાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારા મનની વાત ભગવાન સમક્ષ રાખો. મંદિરથી પરત ફરો ત્યારે આ લીંબૂને સાથે રાખો. રસ્તા પર ફેંકી દો. કોઈ પણ નવા કામને શરૂ કરો ત્યારે સાથે લીંબૂ જરૂરથી રાખો.

નજર ઉતારો
જો કોઈ બાળક રડ્યા જ કરતુ હોય તો તેના પર લીંબૂને ઉતારીને સાતવાર નજર ઉતારો, હવે તે લીંબૂના સાત ટુકડાઓ સુમસામ જગ્યા પર ફેંકી દો જ્યાં કોઈની નજર ન પડે.