શાળાઓમાં પરીક્ષાની તારીખ જાહેર : ધોરણ 9, 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂને યોજાશે

બોર્ડે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

પથારીમાં પેશાબ કરી જતાં 3 વર્ષના દીકરાને પછાડીને મારી નાખ્યો, પછી લાશને બેગમાં મૂકીને પિતા ભાગી ગયો

બાળકની માતાએ તેના ભાઈને ઘટના જણાવી, ત્યાર પછી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી

Read More »
News & Info
Ashadeep Newspaper

હું 5 દીકરીઓનો પિતા, દુષ્કર્મીઓને સજા આપવામાં આનંદ મળશે, મારામાં ચારેયને એક સાથે ફાંસીએ લટકાવવાની હિંમત: જલ્લાદ

જલ્લાદ પવન કિશોરાવસ્થાથી તેમના પિતાને આ કામમાં મદદ કરતા હતા જલ્લાદ પવનના પિતાએ ઈન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસીએ લટકાવવાનું કામ કર્યું

Read More »