The Ashadeep, started in 1999 as a Fortnightly and from then on has been steadily growing to the circulation of 35000 copies.

The Ashadeep’s independent editorial stand and its reliable and balanced presentation of the news have over the years, won for it the serious attention and regard of the people who matter in India and abroad.

‘‘આશાદીપ જીવનસાથી માહિતી કેન્દ્ર’’

કડવા પાટીદાર બેતાલીસ સમાજ તેમજ સમગ્ર પાટીદાર ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે આપણા પાટીદાર સમાજના દિકરા - દિકરીઓના સંબંધ માટે યોગ્ય પાત્ર માટે પડતી મુશ્કેલીઓના નિવારણ માટે અમો સમાજના અગ્રગણીય વડીલ આગેવાનોની રાહબરી નીચે ૦૧-૦૬-૨૦૧૬ ના રોજ ‘‘આશાદીપ જીવનસાથી માહિતી કેન્દ્ર’’ ચાલુ કરેલ છે. જે આપણા સમાજ માટે મોટી સિધ્ધી છે. દરેક મા-બાપને પોત - પોતાનું સંતાન યોગ્ય પાત્ર સાથે લગ્નગ્રંથિથી જાડાય તે માટેની ચિંતા સતાવતી હોય છે. સંપર્કના અભાવે ઘણી વખત યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર ન મળે ત્યારે ઘણા કજાડા ઉદ્ભવતા હોય છે અને ઘણી વખત આવા લગ્નો છૂટાછેડામાં પરિણમતા હોય છે. ત્યારે મેરેજ બ્યુરોના આયોજન દ્વારા પરણવા લાયક દીકરા - દીકરીઓ ભેગા થઈ ઍકબીજાને મળી - સમજીને પસંદગી પામે તો આનંદ સાથે જીવતો ઍક સુખી સમાજ તૈયાર થાય. આખા ગુજરાતના લગ્નોત્સુક પાટીદાર સંતાનો આમાં ભાગ લઈ લગ્ન વ્યવસ્થાને મજબૂત કરે તે પ્રકારના આયોજનો આગામી દિવસોમાં હાથ ધરાવનાર છે. તો દરેક વાલી વારસોને આપના પૌત્ર - પૌત્રીના બાયોડેટા સાથેના ફોર્મ નીચેના કલેકશન સેન્ટર ઉપરથી મેળવીને લઈને ફોર્મ ભરીને સત્વરે જે તે કલેકશન સેન્ટર ઉપર પહોîચતા કરવા જેથી આપણા પાટીદાર બેતાલીસ સમાજનું ‘‘આશાદીપ પાક્ષિક સમાચાર પત્ર’’માં જે પૌત્ર - પૌત્રીઓના બાયોડેટા આવેલા હશે તે પ્રકાશિત કરી આપના સુધી પહોîચતુ કરી આપીશું. તેમજ વિશેષ માહિતી અમારા ઉપર મુજબના કાર્યાલય ઉપર સંપર્ક કરવા વિનંતી. સમાજના ભાઈઓ - બહેનો તેમજ વડીલોનો ખૂબ સાથ - સહકાર મળે છે, અને ‘‘આશાદીપ જીવનસાથી માહિતી કેન્દ્ર’’ સતત પ્રગતિના સર કરી રહેલ છે, જે સમાજ માટે ઍક મધ્યસ્થીનું કાર્ય કરે છે, જે આપણા સમાજનું ગૌરવ છે. ‘‘આશાદીપ જીવનસાથી માહિતી કેન્દ્ર’’માં મેમ્બર બનવા માટે રજીસ્ટર્ડ ફી રૂ.૧૫૦૦/- વાર્ષિક ફી રાખેલ છે. ‘‘આશાદીપ જીવનસાથી માહિતી કેન્દ્ર’’ માં રજીસ્ટર્ડ થયેલ દીકરા - દીકરીઓના બાયોડેટા ઘરેબેઠા ઓનલાઈન ઉપર જાવા મળશે. ‘‘આશાદીપ જીવન સાથી માહિતી કેન્દ્ર’’ ના લોકસેવાના ઉદ્દેશને સર કરવામાં ‘‘આશાદીપ પાક્ષિક’’ નો ફાળો અમૂલ્ય અને ઘણો મોટો છે. આપણા આ પાક્ષિક ના દરેક અંકમાં જીવનસાથી માહિતી કેન્દ્રથી તમામ વિગતો પ્રકાશિત કરવામાં આવે છે, માટે સમાજની બધા જ પ્રકારની ભરપૂર માહિતી ઘેરબેઠા મેળવવા સત્વરે લવાજમ ભરી આજે જ સભ્ય બનો.