આર્મીની દારૂની બોટલોનું બ્લેકમાં વેચાણ નહી થાય, ગુજરાતમાં આર્મી કેન્ટીને બદલી પોલિસી

આર્મી કેન્ટીનથી મળનાર દારૂ ગુજરાતમાં ખુબ જ લોપ્રિય છે પરંતુ નવા નિયમનાં લાગુ થયા બાદ અહિંયા લોકોને આર્મીવાળો દારૂ ખરિદવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સેનાનાં જવાનો પણ પોતાના કોટાથી 2થી 4 દારૂની બોટલો વેચીને હંમેશા રૂપિયા કમાય છે. જોકે દારૂનું ગેકદાયદે હેરફેર પર રોક લગાવવા માટે સેનાએ પોતાના દારૂના વિતરણ પર પોલીસીમાં બદલાવ કર્યો છે.

હાલમાં જ અમદાવાદ પોલીસને એક દરોડા દરમિયાન સેનાના કોટાવાળો દારૂ ખુબ જ માત્રામાં મળી આવ્યો હતો. આ પછી અમદાવાદની કૈંટોમેંટ કેન્ટીનએ પરમિટ હોલ્ડરોને દારૂની બોટલો આપવાના નિયમમાં બદલાવ કર્યો છે. નવા નિયમ અનુસાર, કેન્ટીન એક સમયમાં પરમિટ હોલ્ડરને માત્ર બે બોટલ જ આપશે. માત્ર આટલું જ નહી પરંતુ ડ્યૂટી પર હાજર અધિકારી બોટલ પર સાઇન કરીને સીલ પણ રિમૂવ કરશે. આ સિવાય નવી બોટલ ખરીદવા માટે જૂની બોટલોને વેલિટ સાઇન સાથે પરત કરવી પણ જરૂરી બની રહેશે.

આ નિયમ રિટાયર્ડ જવાનો માટે માન્ય નહી રહે. તમને જણાવી દઇએ કે, દરેક મહિને જવાનોને પાંચ યૂનિટ અને રિટાયર્ડ જવાનોને 4 યૂનિટ દારૂ જ મળી રહેશે. જ્યારે નાયબ સૂબેદાર અને અધિકારીઓ માટે કોટા 6 અને 10 યૂનિટ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Astrology
Ashadeep Newspaper

મા ઉમિયાના ઉત્સવમાં આજે CM અને ડે.CM સહિત દિગ્ગજ લોકો શીશ ઝુકાવશે

28 ફેબ્રુઆરીના રોજથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે મા ઉમિયાનું સૌથી ઉંચા મંદિરનો બે દિવસ માટે

Read More »
World
Ashadeep Newspaper

અસમાનતા / દુનિયામાં દર 10માંથી 9 લોકો મહિલાઓ સાથે ભેદભાવ કરે છે, ભારતમાં આવું કરનારા 98 ટકા

યુએને મહિલાઓની સ્થિતિના આકલન માટે પહેલીવાર જેન્ડર સોશિયલ નોર્મ્સ ઈન્ડેક્સ બનાવ્યો દુનિયાની 80 ટકા વસતીવાળા 75 દેશોના આધારે રિપોર્ટ વોશિંગ્ટન: લૈંગિક

Read More »