સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, BJPએ તમામ જિલ્લા પંચાયત જીતી, તાલુકા-નગરપાલિકામાં પણ રેકોર્ડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, BJPએ તમામ જિલ્લા પંચાયત જીતી, તાલુકા-નગરપાલિકામાં પણ રેકોર્ડ

અહીં જાણો પળેપળની અપડેટઃ 

  • ગુજરાતની 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને મોટાભાગની નગરપાલિકા પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે અને માત્ર 3 પાલિકામાં જીત મેળવી છે. જ્યારે ગોધરા 7માં અને મોડાસામાં 9 મળીને AIMIMએ 16 બેઠક જીતી છે. ઠાસરા જામ રાવલ અને ગોધરા એમ 3 બેઠક પર અપક્ષ અને AIMIMએ ભાજપ અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખ્યા છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ પેટલાદ નગરપાલિકાની ચૂંટણી હારી ગયા છે. 
  • 231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો 196 તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસને ફાળે માત્ર 33 તાલુકા પંચાયતો આવી છે. આમ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી ભાજપને 3351, કોંગ્રેસને 1252 અને આપને 31 બેઠક મળી છે. જ્યારે અપક્ષોનો 115, બસપાનો 4 અને અન્યોનો 16 સીટ પર વિજય થયો છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પર ભાજપના 111, કોંગ્રેસના 5, અન્યને 1 મળીને કુલ 117 બેઠકબિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.about:blankabout:blank
  • આજે 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો (BJP) વિજય થયો છે અને કોંગ્રેસ (Congress) દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
  • 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. ત્યારે તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થતાં ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
  • અત્યાર સુધીમાં આવો ભવ્ય વિજય જોયો નથી: DyCM
  • ભાજપને પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે: DyCM
  • ભાજપના કામ લોકોએ સ્વીકાર્યા છે: DyCM
  • કોંગ્રેસ શોધતા પણ જડતી નથી: DyCM
  • ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન
  • ચૂંટણી ગુજરાતમાં ભગવો લહેરાયો’
  • ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત: પ્રદિપસિંહ
  • રૂપાણી સરકારના મજબૂત નેતૃત્વની જીત: પ્રદિપસિંહ
  • અભિનંદન પ્રસ્તાવ પાસ કરાશે: પ્રદિપસિંહ
  • કોંગ્રેસ હારનું ઠીકરું EVM પર ફોડે છે: પ્રદિપસિંહ
  • અરવલ્લીના મોડાસામાં કોંગ્રેસના કાર્યકરોના દેખાવો
  • મોડાસા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના દેખાવો
  • તા.પંચાયતની દધાલિયા બેઠકના પરિણામ સામે રોષ
  • કોંગ્રેસ ઉમેદવારને 650માંથી મળ્યા માત્ર 11 વોટ
  • EVMમાં છબરડા થયાનો કોંગ્રેસ ઉમેદવારનો આક્ષેપ
  • તપાસની માગને લઈને કલેકટરને આપ્યું આવેદનપત્ર
  • ગુજરાતના ચૂંટણી પરિણામ પર PM મોદીનું ટ્વીટ
  • ગુજરાતની જનતા ભાજપ અને સુશાસનનું સમર્થન કરે છે’
  • `શ્રદ્ધા, સ્નેહ માટે ગુજરાતની જનતાને નમન કરુ છું’
  • ચૂંટણીના પરિણામે આપ્યો છે સ્પષ્ટ સંદેશ: PM
  • આ વિજય ગરીબ, ખેડુતો અને ગામડાના વિકાસ અને કલ્યાણ માટે સમર્પિત વડાપ્રધાનજીના નેતૃત્વમાં કાર્યરત ભાજપા સરકારોમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપા સરકારો દેશના ગરીબ, ખેડુતો અને વંચિત સમાજના કલ્યાણ અને વિકાસ માટે સતત કટિબદ્ધ છે.
  • પંચાયતોની ચૂંટણીમાં હાર થતા રાજીનામું
  • અમિત ચાવડાનું રાજીનામું હાઈકમાન્ડે કર્યુ મંજૂર
  • માર્ચના અંત સુધીમાં નવા વિપક્ષી નેતા થશે જાહેર
  • અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું
  • મોડાસા નગર પાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસની હાર વચ્ચે રાજીનામાનો દોર
  • શહેર કૉંગ્રેસ પ્રમુખ ઇકબાલ હુસેન ઇપ્રોલિયા આપ્યું રાજીનામુ
  • હારની જવાબદારી સ્વીકારી, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી
  • સોશિયલ મીડિયા પર રાજીનામા અંગે જણાવ્યું
  • ચૂંટણીમાં કારમા રકાસ બાદ કોંગ્રેસ કાર્યાલય સુમસામ
  • અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર અજંપાભરી શાંતિ
  • નેતાઓ બાદ કાર્યકરો પણ કાર્યાલય પરથી ગાયબ
  • રાજ્યમા AAPની સ્થિતિ…
  • જીલ્લા પંચાયતમા 2 બેઠકો
  • તાલુકા પંચાયતની 27 બેઠકો
  • નગરપાલિકાની 9 બેઠકો
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની સ્થિતિ
  • જિલ્લા પંચાયતમાં 2 બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે
  • તા. પંચાયતની 27, નગરપાલિકાની 9 બેઠક આપ પાસે
  • ખાનપુર તા.પં.ની કારંટા બેઠક પર AAPની જીત
  • ગાંધીધામ તા.પં.ની ખારીરોહર – 1 બેઠક પર AAPની જીત
  • ઝાલોદ તા.પં.ની આંબા બેઠક પર AAPની જીત
  • ધારી તાલુકા પંચાયતની ભાડેર બેઠક AAPની જીત
  • કાલાવડ તા.પં.ની બેરાજામાં AAPનો વિજય
  • વિજયનગર તા.પં.ની કણાદર બેઠક પર AAPની જીત
  • પેટલાદ નપા વોર્ડ – 1માં AAPના એક ઉમેદવાર જીત્યા
  • અમરેલી જિ.પં.ની ધારગણી બેઠક પર AAPની જીત
  • ભાવનગર જિ.પં.ની અલંગ બેઠક પર AAPની જીત
  • બરવાળા તા.પં.ની રોજી બેઠક પરથી AAPની જીત
  • અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતના મોડાસામાં AIMIMની જીતને ટ્વિટ કરીને કહ્યું કે, AIMIM મોડાસાના લોકોને તેમના મત માટે પ્રેમ અને વિશ્વાસ આપવા બદલ આભારી છે. હવે અમે મોડાસામાં મુખ્ય વિપક્ષી પાર્ટી છીએ અને ઇન્શલ્લાહ અમે અમારી શ્રેષ્ઠ ક્ષમતાઓ સાથે પૂર્ણ ભૂમિકા ભજવીશું. આ માટે અમારી ગુજરાત ચૂંટણી ટીમ અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન
  • ચૂંટણીમાં કારમા રકાસ બાદ કોંગ્રેસ કાર્યાલય સુમસામ
  • અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર અજંપાભરી શાંતિ
  • નેતાઓ બાદ કાર્યકરો પણ કાર્યાલય પરથી ગાયબ
  • કોંગ્રેસ MLA અનિલ જોષીયારાના પુત્રની હાર
  • ભિલોડા તા.પં.ની ઉપસલ બેઠક પરથી હાર
  • કેવલ જોષીયારાની ઉપસલ બેઠક પરથી હાર
  • મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી
  • ન.પા.માં AIMIMના 12માંથી 9 ઉમેદવાર વિજેતા
  • વોર્ડ – 7 અને 8માં AIMIMની પેનલ જીતી
  • વોર્ડ – 6માં AIMIMના એક ઉમેદવાર વિજેતા
  • આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું
  • જેમાં ગળતેશ્વર તાલુકા પંચાયમાં કુલ 18 સીટમાંથી 10 ભજપ 6 કૉંગ્રેસ અને 2 અપક્ષ
  • જ્યારે ઠાસરા તાલુકા પંચાયતમાં કુલ 24 સીટમાંથી 16 ભાજપ 6 કૉંગ્રેસ અને 2 અપક્ષ
  • ઠાસરા નગર પાલિકામાં કુલ 24 સીટમાંથી 9 ભાજપ 15 અપક્ષ
  • આમ ઠાસરા તાલુકા પંચાયત અને ગળતેશ્વર તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લેહેરાયો
  • જ્યારે ઠાસરા નગરપાલિકા અપક્ષના હાથમાં દેખાઈ
  • કોંગ્રેસના કારમા પરાજયથી કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ નેતા પરેશ ધાનાણી સાંજે 5 વાગ્યાની આસપાસ રાજીનામું આપી શકે છે.
  • મોડાસા પાલિકામાં AIMIMને 9 બેઠકો મળી
  • ઓવેસીની પાર્ટીના 12 માંથી 09 ઉમેદવારો જીત્યા
  • કોંગ્રેસ પાસેથી પાલિકાનું વિપક્ષ પદ છીનવાયુ
  • મોડાસાના રાજકારણમાં AIMIMની જોરદાર એન્ટ્રી
  • આણંદમાં ભાજપ કાર્યકરનું હાર્ટ એટેકથી મોત
  • આંકલાવમાં મતગણતરી દરમિયાન આવ્યો એટેક
  • જિ.ભાજપના કિસાન મોરચાના કારોબારી સભ્યનું મોત
  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આપી શકે છે રાજીનામું
  • પંચાયતોની ચૂંટણીમાં હાર થતા આપી શકે છે રાજીનામું
  • થોડીવારમાં કરશે સત્તાવાર જાહેરાત
  • પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. 
  • CM  રૂપાણી અને CR પાટીલની પ્રેસ કોન્ફરન્સઃ 

-બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, 2015નું નુકસાન ભાજપે વ્યાજ સાથે પૂરૂ કર્યું છે. 31 જિલ્લા પંચાયતો પર ભાજપ લીડ કરી રહી છે. અને તમામ 31 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાશે.

-તો સીએમ રૂપાણીએ કહ્યું કે શહેરોમાં ભાજપ છે પણ ગામડાઓમાં ભાજપને સીટ નહીં મળે તેમ લોકો કહેતા. કોંગ્રેસના ધારાસભ્ય અને કુટુંબીજનો હારી ગયા છે. કોંગ્રેસનો સફાયો થયો છે તે દેખાડે છે આ ગુજરાત ભાજપનું ગઢ છે. નરેન્દ્રભાઈ અને અમિત શાહનું ગુજરાત છે. આ સાથે ગુજરાતની જનતાનો રૂપાણીએ આભાર માન્યો હતો. અને પાટીલ તેમજ સંગઠનનો આભાર માન્યો હતો. ભૂતકાળમાં કોઈપણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી ન હતો. કોંગ્રેસ ડૂબતી નાવડી છે. કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નથી તેવા પરિણામો આવ્યા છે. તો આપને લઈને રૂપાણીએ કહ્યું કે, અંદાજે 5000 સીટમાંથી 16 જીત મેળવી તે કોઈ જીત નથી. કોઈપણ પાર્ટી વિપક્ષને લાયક નથી. 

  • અમદાવાદ જિલ્લા પંચાયતમાં સર્જાયો મોટો અપસેટ, જીત ભાજપની પ્રમુખ કોંગ્રેસનાં

અમદાવાદ જિલ્લા પંચાયતમાં મોટો અપસેટ સર્જાયો છે. ભાજપની સત્તા હોવા છતાં પ્રમુખ કોંગ્રેસના બનશે. શાહપુર બેઠક પરથી કોંગ્રેસના પારૂબેન પઢારની જીત થઈ છે. શાહપુર બેઠક ST અનામત બેઠક છે.

  • કમલમમાં કરાશે ભવ્ય ઉજવણી

સવારે 11 વાગ્યા સુધીના પરિણામો જોઈને ભાજપમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જીતની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. જ્યારે ઉજવણીમાં પ્રદેશ પ્રમુક સી.આર.પાટીલ સહિતના આગેવાનો હાજર રહેશે. 

  • આ જગ્યાઓ પર જીતી AAP

ઝાલોદ તા.પં.ની આંબા બેઠક, પેટલાદ નપા વોર્ડ-1માં AAPનો એક ઉમેદવાર, ધારી તાલુકા પંચાયતની ભાડેર બેઠક, કાલાવડ તા.પં.ની બેરાજામાં, ગાંધીધામ તા.પં.ની ખારીરોહર-1 બેઠક પર, વિજયનગર તા.પં.ની કણાદર બેઠક પર AAPની જીત થઈ છે.

  • આ જગ્યાઓએ થઈ મારામારી

-સુરેન્દ્રનગર લીંબડીમાં મોડેલ સ્કૂલમાં મતગણતરી કેન્દ્ર બહાર મારામારીની ઘટના બની હતી. અને મોટી સંખ્યામાં લોકો સામસામે આવી ગયા હતા. જો કે બંદોબસ્તમાં સામેલ પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

-મહેસાણામાં પણ નગરપાલિકાની મતગણતરી સમયે મતગણતરી કેન્દ્ર બહાર બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

-આણંદના બોરસદમાં પોલીસને લાઠીચાર્જની ફરજ પડી હતી. ન.પા.માં વોર્ડ 7ની મતગણતરી દરમિયાન લાઠીચાર્જની ઘટના બની હતી. સમર્થકોએ બૂમાબૂમ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ થયેલી દોડધામમાં બાળકો અને મહિલાઓ દબાઈ ગયા હતા. જેને કારણે પોલીસ તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

-લીંબડી ન.પા.ના ભાજપના વિજેતા ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. લીંબડી હાઈવે સર્કલ પાસે ગાડી રોકીને હુમલો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

  • કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તેમના સગાઓ હાર્યા

– કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલની ન.પા.માં હાર

-પેટલાક ન.પા.માં બે વોર્ડમાં ચૂંટણી હાર્યા નિરંજન પટેલ

-તારાપુર બેઠક પર MLA પૂનમ પરમારનો ભત્રીજાની હાર

-MLA પૂનમ પરમારના પુત્રની મોરબી તા.પં. બેઠક પર હાર

-ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્રની કારમી હાર

-દ્વારકા જિ.પં.માં વિક્રમ માડમના પુત્રની કારમી હાર

  • આ જગ્યાઓએ થઈ ટાઈ 

-વસો તા.પં.ની પલાણા બેઠક પર ટાઈ થઈ હતી. અને  ટાઈ પડતાં ચીઠ્ઠી ઉઠાળી નિર્ણય કરવામાં આવ્યો હતો. ચીઠ્ઠી ઉછાળવામાં આવતા ભાજપની જીત થઈ હતી. 

-ખેડાની કણજરી નગરપાલિકામાં ટાઈ પડી હતી. કણજરી પાલિકામાં ભાજપ – કોંગ્રેસને 12 – 12 બેઠક

  • અહીં લહેરાયો ભાજપનો ભગવો

-બનાસકાંઠા જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે. બનાસકાંઠાની ત્રણેય નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. પાલનપુર, ડીસા, ભાભર નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. 

-સુરતની પલસાણા તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો. પલસાણા તા.પં.માં 18 પૈકી 16 બેઠક પર ભાજપની જીત

-પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન

-રાજકોટ જિલ્લા પંચાયત ભાજપે કબ્જે કરી 

  • કોંગ્રેસે આ જગ્યાઓએ મેળવી જીત

મોરબીની માળિયા ન.પા.માં કોંગ્રેસે કબજો જમાવ્યો છે. માળિયાની તમામ 24 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.

જિલ્લા પંચાયત: 

પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન

રાજકોટ જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી

આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

મહિસાગર જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન

અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત

છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા

તાલુકા પંચાયત

આ તા. પંચાયતો પર ભાજપનો કબ્જો

ભચાઉ, અબડાસા, ગાંધીધામ તા.પં.માં ભાજપની જીત

નખત્રાણા, મુન્દ્રા તાલુકા પંચાયતમાં ભાજપની જીત

જોડાણા, બહુચરાજી, વિસનગર તા.પં.માં ભાજપની જીત

સતલાસણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત

રાજકોટ, ગોંડલ, પડધરી, જામકંડોરણા તા.પં.માં ભાજપની જીત

જેતપુર, ધોરાજી, લોધિકા, ઉપલેટા, કોટડાસાંગાણી તા.પં.માં ભાજપ

જસદણ, વીંછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત

ઓલપાડ, પલસાણા, ચોર્યાસી, બારડોલી તા.પં.માં ભાજપની જીત

રાણાવાવ, કુતિયાણા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન

જૂનાગઢ, કેશોદ, વિસાવદર તા.પં.માં ભાજપની જીત

ખેડા, વસો, નડિયાદ, મહુધા, ઠાસરા તા.પં.માં ભાજપની જીત

લાઠી, રાજુલા, કુંકાવાવ, વડીયા તા.પં.માં ભાજપની જીત

બગસરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત

ગઢડા, રાણપુર, બરવાળા તા.પં.માં ભાજપની સત્તા

હળવદ, ટંકારા તાલુકા પંચાયતમાં ભાજપની જીત

ચોટીલા, થાનગઢ, ચુડા, સાયલા, લીંબડી તા.પં.માં ભાજપની જીત

માલપુર, મોડાસા, ખેડબ્રહ્મા તા.પં.માં ભાજપની જીત

ચીખલી, ઉમરાળા તાલુકા પંચાયતમાં ભાજપની જીત

માણસા, દ્વારકા, ઓખામંડળ, ભાણવડ તા.પં.માં ભાજપની જીત

દસ્ક્રોઈ, દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપની જીત

નગરપાલિકા

મોરબી નગરપાલિકામાં ભાજપની જીત

મોરબીની માળિયા ન.પા.માં કોંગ્રેસનો કબ્જો

વલભીપુર નગરપાલિકામાં ભાજપની સત્તા

પાલનપુર, ડીસા, ભાભર નગરપાલિકામાં ભાજપની સત્તા

કેશોદ નગરપાલિકામાં ભાજપની જીત

મોરબી, વાંકાનેર નગરપાલિકામાં ભાજપની જીત

લીંબડી નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત

અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપનું શાસન

સાવલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

તાપીની વ્યારા નગરપાલિકામાં ભાજપની જીત

નડિયાદ, બોરસદ નગરપાલિકામાં ભાજપની સત્તા

બારેજા નગરપાલિકામાં ભાજપનું શાસન

પાદરા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત

ભાવનગરની મહુવા નગરપાલિકામાં ભાજપની જીત

કચ્છની માંડવી નગરપાલિકામાં ભાજપની જીત

હિંમતનગર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

કચ્છની મુન્દ્રા નગરપાલિકામાં ભાજપની સત્તા

આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન

મોડાસા, બાયડ નગરપાલિકામાં ભાજપની જીત

બોટાદ જિ.પં.ની ખાભડા બેઠક પર કોંગ્રેસની જીત

અમદાવાદ જિ.પં.ની કુંજાડ બેઠક ભાજપની જીત

રાજકોટ જિ.પં.ની લોધિકા બેઠક પર ભાજપની જીત

મહેસાણા જિ.પં.ની કહોડા બેઠક પર ભાજપની જીત

ગાંધીનગર જિ.પં.ની બહિયલ બેઠક પર કોંગ્રેસની જીત

છોટા ઉદેપુર જિ.પં.ની જેતપુર બેઠક પર ભાજપની જીત

ગાંધીનગર જિ.પં.ની મોટી ભોયણ બેઠક કોંગ્રેસે જીતી

મહેસાણા જિ.પં.ની ડાભલા બેઠક પર ભાજપની જીત

વડોદરા જિ.પં.ની ચોરંદા બેઠક પર ભાજપની જીત

ગાંધીનગર જિ.પં.ની બિલોદરા બેઠક પર ભાજપની જીત

રાજકોટ જિ.પં.ની ભડલી બેઠક પર ભાજપની જીત

મોરવા હડફ જિ.પં.ની આગરવાડા બેઠક પર ભાજપની જીત

ચોટીલા જિ.પં.ની ઢોકળવા બેઠક પર ભાજપની જીત

દ્વારકા જિ.પં.ની બજાણા બેઠક પર કોંગ્રેસની જીત

ગાંધીનગર જિ.પંની અમરાજીના મુવાડામાં ભાજપની જીત

મહિસાગર જિ.પં.ની બાકોર બેઠક પર ભાજપની જીત

ખાનપુર તા.પં.ની થોલખાખરામાં કોંગ્રેસની જીત

છોટાઉદેપુર જિ.પં.ની બહાદરપુર બેઠક પર ભાજપની જીત

માળીયા હાટીના જિ.પં. બેઠક પર ભાજપની જીત

રાજકોટ જિ.પં.ની કોટડાસાંગાણી બેઠક પર કોંગ્રેસની જીત

——————-

છાયા નપામાં 12 બેઠક ભાજપ, 2 કોંગ્રેસે જીતી

નડિયાદ નપા વોર્ડ – 3માં ભાજપની પેનલ જીતી

વિરમગામ નપા વોર્ડ – 1માં ભાજપની જીત

બોટાદ ન.પા. વોર્ડ 3માં ભાજપની જીત

પાલનપુર નપા વોર્ડ – 1માં ભાજપની પેનલ જીતી

સુરેન્દ્રનગર ન.પા. વોર્ડ 1 અને 7માં ભાજપની જીત

પોરબંદર નપા વોર્ડ – 1, 2, 4માં ભાજપની જીત

નડિયાદ ન.પા. વોર્ડ 9માં ભાજપની જીત

રાજપીપળા ન.પા. વોર્ડ – 1માં અપક્ષની જીત

ડભોઈ નપા વોર્ડ – 1માં ભાજપની પેનલ જીતી

ધોળકા નપા વોર્ડ – 1માં 3 ભાજપ, 1 અપક્ષની જીત

કલોલ ન.પા. વોર્ડ 7માં ભાજપની જીત

ઊંઝા ન.પા.ના વોર્ડ 1માં ભાજપની જીત

કરજણ તા.પં. સામરી બેઠક પર ભાજપની જીત

વ્યારા ન.પા. વોર્ડ 1 અને 2માં ભાજપની જીતી

બોટાદ ન.પા. વોર્ડ 2માં ભાજપની જીત

આમોદ નગરપાલિકામાં 8 બેઠક પર ભાજપની જીત

સાવલી ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

મોડાસા ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

કડોદરા ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

ખંભાળીયા ન.પા.ના વોર્ડ – 1માં ભાજપ – 3, કોંગ્રેસ 1

બારડોલી ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

મહુવા ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

બોટાદ ન.પા. વોર્ડ 1માં ભાજપની જીત

કેશોદ ન.પા. વોર્ડ – 1માં ભાજપની પેનલ વિજેતા

નસવાડી તા.પં.ની બરોલીમાં ભાજપની જીત

  • મતગણતરી કેન્દ્રો પર રાજકીય પક્ષના કાર્યકરોના ટોળા
  • 31 જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ
  • જિ.પં.ની 980 બેઠક પર 2655 ઉમેદવાર વચ્ચે જંગ
  • જિલ્લા પંચાયતની કુલ 25 બેઠક બિનહરીફ
  • 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ
  • તા.પં.ની 4774 બેઠક પર 12265 ઉમેદવાર વચ્ચે જંગ
  • તાલુકા પંચાયતની કુલ 117 બેઠક બિનહરીફ
  • ગુજરાતની 81 નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ
  • નગરપાલિકાની 680 બેઠક પર 7245 ઉમેદવાર મેદાને
  • નગરપાલિકાની કુલ 95 બેઠક બિનહરીફ

મોડી રાત સુધી ચાલનારી આ મતગણતરીના જનાદેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના 22,174 ઉમેદવારોના ભવિષ્ય સાથે બે કરોડથી વધુ મતદારો વિધાનસભા- 2022ની ચૂંટણી માટેનો મૂડ પણ અત્યારથી જ સ્પષ્ટ કરી દેશે એ નક્કી છે. વર્ષ 2015ની ચૂંટણીમાં મતદારોના ભાજપ વિરોધમાં જનાદેશને કારણે બે દાયકામાં પહેલીવાર વિધાનસભા- 2017માં કોંગ્રેસના સૌથી વધુ 79 ધારાસભ્યો જિત્યા હતા. આ વખતે 2015ની સ્થાનિક ચૂંટણીઓ કરતાં ઓછુ મતદાન નોધાયુ છે. વધુમાં ભાજપના ઉમેદવાર પસંદગીના નિયમોને કારણે પાલિકાઓમાં પેનલો તુટે તો નવાઈ નહી.

ચૂંટણી પંચે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ નગરપાલિકાઓમાં 56.89 ટકા, જિલ્લા પંચાયતોમાં 63.45 ટકા અને તાલુકા પંચાયતોમાં 64.32 ટકા મતદાન નોંધાયું હતું. જિ.પં.ની 980 પૈકી 955, તા.પં.ની 4774 પૈકી 4657 તેમજ ન.પા.ની 2720 પૈકી 2625 બેઠકો મળીને કુલ 8474 પૈકી 8237 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

કુલ 237 બેઠકો બિનહરીફ । રાજ્યમાં કુલ 237 બેઠકો બિનહરીફ થયેલી છે, જેમાં ન.પા.ની 95, જિ.પં.ની 25 તથા તા.પં.ની 117 બેઠકો સામેલ છે. આ પૈકી ભાજપની તરફેણમાં ૨૧૯ બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો થયો છે.

પાંચ વર્ષ પહેલાં જાહેર થયેલો જનાદેશ

સંસ્થા ભાજપ કોંગ્રેસ અન્ય ટાઈ

જિ. પંચયાત 6 24 1

તા. પંચાયત 142 77 11

નગરપાલિકા 62 15 05

————

બોડેલી તા.પં.ની અલીખેરવા બેઠક પર ભાજપની જીત

કરજણ તા.પં.ની કંડારી બેઠક પર ભાજપની જીત

કોટડા સાંગાણી તા.પં.ની મોટા માંડવામાં કોંગ્રેસની જીત

સંખેડા તા.પં.ની ઈન્દ્રાલ બેઠક પર ભાજપની જીત

દસક્રોઈ તા.પં.ની રનોદરા બેઠક પર કોંગ્રેસની જીત

સંખેડા તા.પં.ની ધોળી બેઠક પર ભાજપની જીત

કરજણ તા.પં.ની ધાવટ બેઠક પર ભાજપની જીત

બોટાદ તા.પં.ની પાટી બેઠક પર ભાજપની જીત

માળિયા હાટીના તા.પં.ની વીરડી બેઠક પર ભાજપની જીત

સંખેડા તા.પં.ની બોરતળાવ બેઠક પર ભાજપની જીત

દસક્રોઈ તા.પં.ની કુહા બેઠક પર ભાજપની જીત

હાલોલ તા.પં.ની મસવાડ, કંજરી, પાલનપુરમાં ભાજપની જીત

દ્વારકા તા.પં.ની ગોરીજા બેઠક પર અપક્ષની જીત

લોધિકા તા.પં.ની હરિપર પાળ બેઠક પર ભાજપની જીત

ધોળકા તા.પં.ની બદરખા બેઠક પર ભાજપની જીત

કરજણ તા.પં.ની ધાવટ બેઠક પર ભાજપની જીત

બોટાદ તા.પં.ની પાટી બેઠક પર ભાજપની જીત

માળિયા હાટીના તા.પં.ની વીરડી બેઠક પર ભાજપની જીત

સંખેડા તા.પં.ની બોરતળાવ બેઠક પર ભાજપની જીત

દસક્રોઈ તા.પં.ની કુહા બેઠક પર ભાજપની જીત

હાલોલ તા.પં.ની મસવાડ, કંજરી, પાલનપુરમાં ભાજપની જીત

દ્વારકા તા.પં.ની ગોરીજા બેઠક પર અપક્ષની જીત

લોધિકા તા.પં.ની હરિપર પાળ બેઠક પર ભાજપની જીત

ધોળકા તા.પં.ની બદરખા બેઠક પર ભાજપની જીત

ભચાઉ તા.પં.ની આધોઈ બેઠક પર ભાજપની જીત

સાણંદ તા.પં.ની શેલા બેઠક પર ભાજપની જીત

માળીયા હાટીના તા.પં.ની લાડુડી અને બાબરામાં ભાજપની જીત

બાલાસિનોર તા.પં.ની દેવ અને ભાથલામાં કોંગ્રેસની જીત

પડધરી તા.પં.ની ઈશ્વરિયા બેઠક પર ભાજપની જીત

સાણંદ તા.પં.ની સનાથલ બેઠક પર ભાજપની જીત

દસક્રોઈ તા.પં.ની જેતલપુર બેઠક પર ભાજપની જીત

વ્યારા તા.પં.ની કપૂરા અને બોરખડીમાં કોંગ્રેસની જીત

કલોલ તા.પં.ની મોટી ભોયણ બેઠક પર ભાજપની જીત

સંખેડા તા.પં.ની કાવિઠા અને માલુમાં ભાજપની જીત

દહેગામ તા.પં.ની અમરાજીના મુવાડામાં કોંગ્રેસની જીત

કરજણ તા.પં.ની મોતીકોરલ બેઠક પર ભાજપની જીત

કેશોદ તા.પં.ની અગતરાય બેઠક પર ભાજપની જીત

પાવી જેતપુરની ઘૂંટનવડ તા.પં.માં ભાજપની જીત

ધારી તા.પં.ની ભાડેર બેઠક પર AAPની જીત

જૂનાગઢ તા.પં.ની બંધાળા બેઠક પર ભાજપની જીત

સાણંદ તા.પં.ની કોલાટ બેઠક પર ભાજપની જીત

ઉપલેટા તા.પં.ની ઢાંક બેઠક પર કોંગ્રેસની જીત

ઊંઝા તા.પં.ની ભુણાવ બેઠક પર કોંગ્રેસની જીત

ઊંઝા તા.પં.ની એઠૌર બેઠક પર ભાજપની જીત

વંથલી તા.પં.ની બાલોટ બેઠક પર ભાજપની જીત

સુરતની અનાવલ તા.પં.માં કોંગ્રેસની જીત

નસવાડી તા.પં.ની અમરોલીમાં કોંગ્રેસની જીત

લાઠી તા.પં.ની આંબરડી બેઠક પર ભાજપની જીત

કરજણ તા.પં.ની ચોરંદામાં ભાજપની જીત

માળિયા હાટીના તા.પં.માં અમરાપુરમાં કોંગ્રેસની જીત

ચાંગોદર તા.પં.માં ભાજપની જીત

કાલાવડ તા.પં.ની બેરાજામાં AAPનો વિજય

કાલાવડ તા.પં.ની આણંદપર બેઠક પર કોંગ્રેસની જીત

સાવલીમાં અમરાપુર તા.પં.માં ભાજપની જીત

શંખેશ્વર તા.પં.ની ખીજડીયારીમાં ભાજપની જીત

સિહોર તા.પં.ની આંબલા બેઠક પર ભાજપની જીત

વાગરા તાલુકા પંચાયતની દહેજ બેઠક પર ભાજપની જીત

અસલાલી તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત

મહિસાગરમાં ખાનપુર તા.પં.માં બાકોરમાં ભાજપની જીત

સાવલીમાં ગાંગડીયા તા.પં.માં ભાજપની જીત

સંખેડા તા.પં.ની બહાદરપુર બેઠક પર ભાજપની જીત

લોધિકા તા.પં.ની ચિભડા બેઠક પર ભાજપની જીત

( Source – Sandesh )