કોરોનાકાળમાં ગુડ ન્યૂઝ ભારત બાયોટેકની કોરોના વેક્સીન ‘Covaxin’નું ટેસ્ટીંગ અંતિમ ચરણમાં

કોરોનાકાળમાં ગુડ ન્યૂઝ ભારત બાયોટેકની કોરોના વેક્સીન ‘Covaxin’નું ટેસ્ટીંગ અંતિમ ચરણમાં

ભારત બાયોટેકની કોરોના વેકસીન કોવૈક્સિનનો ‘Covaxin’ ત્રીજો તબક્કાની ટ્રાયલ શરૂ થઇ ગઈ છે. કોવિડ -19 વેક્સીન માટે આઇસીએમઆરવાળી ICMR કંપની સાથે ભાગીદારી થયેલી છે. સોમવારથી આ વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયુ છે.

ભારત બાયોટેક વિશ્વની એકમાત્ર વેક્સીન bharat biotech phase 3 કંપની છે કે જેમાં બાયોસેફ્ટી લેવલ -3 (BSL3) ઉત્પાદન સુવિધા છે. ગયા મહિને, કંપનીએ કહ્યું હતું કે આ અગાઉ બીજા તબક્કાના ટ્રાયલનું વચગાળાનું વિશ્લેષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને 26,000 સહભાગીઓ પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યા છે.

આ વિશે એક વેબસાઇટની લિંક શેર કરવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ વેકસીન ટ્રાયલના ત્રીજા તબક્કા માટે 2 ઓક્ટોબરે કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયન મેડિસિન (DCGI)ની મંજૂરી માંગી હતી. કંપની હવે કોરોના મહામારીને ઘટાડવા માટે બીજી વેક્સીન પર કામ કરી રહી છે. તે નાકમાંથી ડ્રોપના સ્વરૂપમાં હશે.

આ વેક્સીન આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. અમેરિકન કંપની મોડર્નાએ (Moderna)દાવો કર્યો હતો કે તેની કોરોના રસી 94.5 ટકા અસરકારક સાબિત થઈ છે. મોડી તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સનો પ્રારંભિક ડેટા કંપનીએ આ આધારે દાવો કર્યો હતો. મોડર્નાએ યુ.એસ.ની બીજી કંપની છે જેણે એક અઠવાડિયાની અંદર વેકસીન શાનદાર અભ્યાસનો દાવો કર્યો છે.

અગાઉ ફાઇઝર કંપનીએ દાવો કર્યો હતો કે તેની વેકસીન 90 ટકા અસરકારક સાબિત થઈ છે. બંને વેકસીનની સફળતાનો દાવો કરવામાં આવી રહ્યો છે અપેક્ષા કરતા વધારે. મોટાભાગના નિષ્ણાતો 50 થી 60 ટકા વેકસીન સફળ થવાની અપેક્ષા રાખે છે.