સરકારી ઓફિસમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો તો થશે કાર્યવાહી

સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશો અનુસાર કર્મચારીઓએ ઑફિસના કોમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી કોઈ કર્મચારીને ઑફિશ્યલ અનુમતિ આપવામાં આવે નહીં તે તેનો ઉપયોગ કરી શકે નહીં. 

સરકારે સરકારી કર્મચારીઓને કહ્યુ કે ખાનગી રાખવાવાળા કોઈ પણ કાર્ય ઈન્ટરનેટ સાથે જોડાયેલા કોમ્પ્યુટરથી ના કરો અને ના કોઈ અગત્યની ફાઈલ સેવ કરો. મંત્રાલયે કહ્યુ કે સિક્રેટ દસ્તાવેજ ગૂગલ ડ્રાઈવ, ડ્રોપ બૉક્સ અથવા આઈક્લાઉટ પર સેવ કરવામાં આવશે નહીં અને ના શેર કરવામાં આવે.

જો કોઈ કર્મચારી આવુ કરતા પકડાયા તો ઓફિશિયલ ઈન્ફોર્મેશન લીક કરવાનો કેસ નોંધવામાં આવશે. ઓફિસમાં કામ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર પણ આ નિયમ લાગુ થશે. 

આ ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યુ છેકે તમામ ગોપનીય માહિતી અથવા દસ્તાવેજો પેનડ્રાઈવમા રાખવામાં આવશે. પેનડ્રાઈવ ઓફિસ તરફથી આપવામાં આવશે આને ઓફિસની બહાર જે વ્યક્તિને પરવાનગી હોય તે જ લઈ જઈ શકશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

રાજસ્થાનની સૌથી મોંઘી મધુશાલા : એક જ પરિવારની બે મહિલાઓએ દારૂના ઠેકાની 15 કલાક સુધી બોલી લગાવી, 72 લાખથી શરૂ થઈ 510 કરોડ પર અટકી

હનુમાનગઢના જ ખુંજામાં પણ એક દુકાનની બોલી 13 કરોડ સુધી પહોંચી છે રાજસ્થાનમાં દારૂની દુકાનોની ઈ-હરાજીમાં જોરદાર હરીફાઈ જોવા મળી

Read More »
News & Info
Ashadeep Newspaper

કોરોનાને નાથવા ગુજરાત સરકારની મોટી ઉપલબ્ધિ, માત્ર 6 દિવસમાં બનાવી દીધી 2200 બેડની કોવિડ – હોસ્પિટલ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હાલ ગુજરાતમાં કોરોના પોઝિટિવનાં 47 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 3

Read More »