બોર્ડે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.

Astrology
ચાણક્ય નીતિ: આવા લોકો સાથે કરશો દોસ્તી તો થઈ જશો બરબાદ
મિત્ર એવો શોધીએ જે ઢાલ સરખો હોય, સુખમાં પાછળ ઉભો રહે દુખમાં આગળ હોય. આપણા શાસ્ત્રોમાં દોસ્તીના કેટલાક ખાસ કિસ્સાઓ