વતન વાપસી : લૉકડાઉનના ભયે ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ, લૉકડાઉનના ભયે ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં મુંબઈ જતી ટ્રેનો ખાલીખમ

માર્ચમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ ફરીથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં લૉકડાઉન લાગી શકે છે તેવા ભય સાથે મોટી સંખ્યામાં શ્રમિકોએ ટ્રેનોમાં ટિકિટ લેવાની શરૂઆત કરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો ખાલી દોડી રહી છે. લૉકડાઉનની આશંકાના ભયે ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનો હાઉસફૂલ થઈ છે. જેમાં 250થી 300 સુધી વેઈટિંગ ચાલી રહ્યું છે. આ ટ્રેનોની સ્થિતિ જોતાં રેલવેએ ઉત્તર ભારત માટે કેટલીક નવી ટ્રેનોની જાહેરાત કરી હતી. આ ટ્રેનો પણ ગણતરીના કલાકમાં ફૂલ થઈ ગઈ છે. જેમાં પણ લાંબું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

મુખ્ય ટ્રેનોમાં વેઈટિંગની સ્થિતિ

શહેરસ્લીપરથર્ડ એસીસેકન્ડ એસી
દિલ્હી2348112
ગોરખપુર2606818
મુઝફ્ફરપુર2674514
પટણા2676113
વારાણસી3406918
કોલકાતા2669914

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

120 વર્ષના અમેરિકી ઇતિહાસમાં સર્વાધિક 66.9% વોટિંગ, 87% અશ્વેતો, 64% એશિયન લોકોએ બાઈડેનને ચૂંટ્યા, જીતનારા તમામ ભારતીયો ડેમોક્રેટ્સ

અમેરિકામાં 116 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ઈલેક્શન ડે પર અમેરિકાને પ્રમુખ ના મળ્યા. ગળાકાપ હરીફાઈના મુકાબલામાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન જીત

Read More »
Entertainment
Ashadeep Newspaper

બોલિવૂડના મહાનાયકનું મોટું ફરમાન, બધાને ચોંકાવીને કરી રિટાયરમેન્ટની જાહેરાત..!!

અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષથી બોલિવૂડનો એક મહત્વનો ભાગ છે. સદીના મહાનાયક ગણાતા બીગ બીએ વર્ષ 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાની

Read More »