લીંબૂના આ ચમત્કારીક ટોટકાથી બદલાઈ જશે તમારી કિસ્મત, અજમાવી લો…

લીંબૂનો ઉપયોગ ફક્ત સ્વાદ વધારવા માટે જ નહી પણ ખરાબ નજરને ઉતારવા માટે પણ કરવામાં આવે છે. આજે અમે તમારા માટે કેટલાક ખાસ ચમત્કારીક ટોટકાઓ લઈને આવ્યા છીએ જે તમારી સમસ્યાઓનું સમાધાન કરી નાખશે.

ખરાબ નજરથી સુરક્ષા
માન્યતા છે કે જો તમને કોઈની ખરાબ નજર લાગી હોય તો તેનાથી છુટકારો મેળવવા તમે લીંબૂ અને મરચા બાંધી દેશો તો તમારા ઘરમાં કોઈની નજર નહી લાગે. લીંબૂની અંદર ખરાબ નજરથી બચવાની તાકાત હોય છે.

જે ઘરમાં લીંબૂનો છોડ હોય ત્યાં આસપાસ ક્યારેય નકારાત્મક ઉર્જા નથી આવતી. જો તમારા ઘરમાં લીંબૂ છોડ ન લગાવી શકાય તેમ હોય તો ઘરની આસપાસ લીંબૂ લઈને સમગ્ર ઘરમાં ફેરવો અને સુમસામ જગ્યાએ ચાર ટુકડાઓ કાપીને ફેંકી દો. ધ્યાન રાખો પાછળ ફરીને ન જુઓ. કોઈની સાથે આવતા જતા વાત ન કરો.

સફળતા પ્રાપ્ત કરવા 
કેટલીક વાર આપણે ખુબજ મહેનત કરતા હોઈએ છીએ પણ આપણને ધારી સફળતા પ્રાપ્ત થતી નથી. આવા સમયે તમારે એક લીંબૂને લઈને હનુમાન મંદિર જવાનું રહેશે. લીંબૂમાં ચાર લવિંગ લગાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારા મનની વાત ભગવાન સમક્ષ રાખો. મંદિરથી પરત ફરો ત્યારે આ લીંબૂને સાથે રાખો. રસ્તા પર ફેંકી દો. કોઈ પણ નવા કામને શરૂ કરો ત્યારે સાથે લીંબૂ જરૂરથી રાખો.

નજર ઉતારો
જો કોઈ બાળક રડ્યા જ કરતુ હોય તો તેના પર લીંબૂને ઉતારીને સાતવાર નજર ઉતારો, હવે તે લીંબૂના સાત ટુકડાઓ સુમસામ જગ્યા પર ફેંકી દો જ્યાં કોઈની નજર ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

કોવિડ-19 : માનવ અસ્તિત્વનો સૌથી કપરો કાળ, નોકરીની તક કરતાં માનવીને બચાવવા વધુ જરૂરી

। જિનીવા । વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ડીજી ટેડરોસ અને  આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ ( આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા એમ વિશ્વના

Read More »
Visa & Immigration
Ashadeep Newspaper

અમેરિકાનું સુકાન સંભાળ્યા પહેલા જ જો બાઈડને આપ્યા સંકેત, તરત ઇમિગ્રેશન કાયદો રજૂ કરીશ

અમેરિકામાં પ્રમુખપદે ચૂંટાઈ આવેલા પ્રમુખ જો બાઇડેને (Joe Biden) કહ્યું છે કે તેઓ પદ સંભાળ્યા પછી તરત ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump

Read More »