ભાજપની જીતની ખુશી, આ ગુજરાતી અમરેલીથી 1100 કિમી સાયકલ ચલાવી પહોંચ્યા દિલ્હી

લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીને પ્રચંડ બહુમત મળ્યું હતું. અને ભાજપને 300+ સીટો મળી હતી. ભાજપના આ ભવ્ય વિજયની ખુશી તો ભાજપના સૌ કોઈ કાર્યકરોને છે. પણ અમરેલીમાં એક વ્યક્તિ એવી પણ છે, કે જેણે આ ભવ્ય જીતની અનોખી ઉજવણી કરી હતી. અમરેલીના ભીખુભાઈ 100 કિમી સાયકલ ચલાવીને દિલ્હી પહોંચ્યા હતા. અને વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા.

અમરેલીના ખિમચંદભાઈએ નિશ્ચય કર્યો હતો કે, જો ભાજપને લોકસભા ચૂંટણીમાં 300+ સીટો મળશે તો, તે સાયકલ ચલાવીને અમરેલીથી દિલ્હી પહોંચશે. અને ચૂંટણીના પરિણામમાં ભાજપે ભવ્ય જીત સાથે 303+ સીટો પર વિજય મેળવ્યો હતો. જે બાદ તેઓ પોતાની વાત પર અડગ રહેતાં સાયકલ લઈને અમરેલીથી દિલ્હી જવા માટે નીકળી ગયા હતા.

ખિમચંદભાઈની આ ખુમારી પર વડા પ્રધાન મોદી પણ ઓવારી ગયા હતા. અને અમરેલીથી દિલ્હી આવેલાં ખિમચંદભાઈ સાથે ખાસ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ તેમનો આભાર માન્યો હતો. અને તેમના જુસ્સાથી પીએમ મોદી ખાસ્સા પ્રભાવિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Business
Ashadeep Newspaper

‘કોરોના’ એ દુનિયાભરના બજારોને કચડી નાખ્યાં, ભારતીય બજારોમાં જોવા મળશે ‘બ્લેક ફ્રાઇડે’!

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કર્યા બાદ ગુરૂવારે

Read More »
World
Ashadeep Newspaper

અમેરિકા કોરોનાથી ધ્વસ્ત, ટ્રમ્પે વિનંતી કરી મોદી પાસે માંગી આ ખાસ મદદ

કોરોના વાયરસની મહામારી ઝીલી રહેલા અમેરિકાની નજર હવે મદદ માટે ભારત પર નજર ટકેલી છે. તેને લઇ યુએસ પ્રમુખ ડોનાલ્ડ

Read More »