બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 10 કરોડની ઓફરને મારી ઠોકર, કારણ જાણીને ફેન્સે કર્યા વખાણ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 10 કરોડની ઓફરને મારી ઠોકર, કારણ જાણીને ફેન્સે કર્યા વખાણ

બોલીવુડની ફિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એવા લોકોમાં છે જે સ્લિમ બોડી ધરાવે છેપોતાના યોગ દ્વારા ફિટનેસ આઇકોન બનેલી શિલ્પાએ એક એવું કામ કર્યું છેજેની ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે.

લોકો માટે રોલ મોડેલ બનનારી શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં પાતળા થવાની દવાઓની જાહેરાત કરવાની ના પાડીતેને આ જાહેરાત માટે 10 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી.

અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો કે તે માને છે કે યોગ્ય આહાર અને વર્કઆઉટ્સ આરોગ્ય માટે પૂરતા છેપાતળા થવાની દવાઓ નુકસાન પહોંચાડી છેજે હું મારી જાતે નથી કરતી તેને હું બીજાને કરવા માટે કેવી રીતે કહી શકુંશિલ્પાએ વધુમાં જણાવ્યું કે આજની લાઇફમાં વ્યક્તિ પાસે પોતાનું ટાઇમ ટેબલ હોવું જોઈએવર્કઆઉટ અને ડાયટનું ધ્યાન રાખવું જોઈએ.