કૌન બનેગા કરોડપતિની નવી સિઝન સોમવારથી શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની સ્ટાઇલ અને ફેશનને પગલે ચર્ચામાં આવી ગયા છે. અમિતાભ બચ્ચન તબિયતના મામલે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. એકદમ ફિટ અને એક્ટિવ જોવા મળનાર બિગ બીનું ૭૫ ટકા લિવર ખરાબ થઈ ગયું છે. માત્ર ૨૫ ટકા લિવરથી જ તેઓ જીવી રહ્યા છે. બિગ બીએ પોતે કાર્યક્રમ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી. ૭૬ વર્ષીય અમિતાભ બચ્ચને ટીવીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લોકોએ પોતાના શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આજની લાઇફસ્ટાઇલને જોતા આ એક જરૂરી બાબત બની ગઈ છે.

Visa & Immigration
અમેરિકામાં વસવાટ કરી રહેલા 42 લાખ ભારતીય-અમેરિકાનોમાં લગભગ 6.5 ટકા લોકો તો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા છે.
ભારતમાં મોટી સંખ્યામાં લોકોનું સપનું અમેરિકામાં જઈને સ્થાઈ થવાનું હોય છે. પોતાના સપના પુરા કરવા હરખભેર અનેક ભારતીયો અમેરિકા જાય