જો તમારી પાસે છે 1, 5 અને 10 રૂપિયાના સિક્કા, તો તમે બની જશો લખપતિ, મળશે 25 લાખ રૂપિયા

શું તમે વિચાર્યુ છે કે,1 રૂપિયા,5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કા તમને લાખોપતિ બનાવી શકે છે. જી હી મિત્રો તમે એકદમ સાચુ શાંભળ્યું. અહિયા અમે કોઈ જાદુની વાત નથી કરી રહ્યા. આ એક સાચી વાત છે જો તમારી પાસે 1 રૂપિયા,5 રૂપિયા અને 10 સિક્કા(coins) છે, તો તમે બિલકૂલ ઘરે બેઠા લાખોપતિ બની શકો છો, પરંતુ શરત એટલી છે કે, જે રીતના સિક્કા અમે બતાવી રહ્યા છીએ, તેવા જ હોવા જોઈએ. ઘણા એવા લોકો છે જેમને જૂનવાણી સિક્કા અને કરંસી(Currency) સંગ્રહ કરવાનો શોખ છે. આ શોખ ક્યારેક તમને લાખોપતિ બનાવી શકે છે.

માતા વૈષ્વોદેવીના આ સિક્કાની માગ

પૈસા કમાવાની રીતો આ દિવસોમાં ઈ-કોમર્સ(e-commerce) વેબસાઈટ પર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર જો તમારી પાસે માતા વૈષ્ણોદેવી(Mata Vaishno Devi)ના 5 અને 10ના સિક્કા છે. મતલબ એ થયો કે, જો તમારી પાસે 5 અને 10ના સિક્કામાં માતા વૈષ્વોદેવીની તસવીર હોવી જોઈએ. આ સિક્કાને વર્ષ 2002માં બહાર પાડવામાં આવ્યા હતા. માતારાનીની તસવીર હોવાના કારણે લોકો આ સિક્કાને ઘણા લકી માની રહ્યા છે. હિન્દુ ધર્મમાં માતા વૈષ્ણોદેવીની પૂજા કરવામાં આવે છે. તેના કારણે આ રીતના સિક્કા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. તમે આ સિક્કાની ઓનલાઈન વેબસાઈટ પર હરાજી કરી શકો છો.

 આ સિક્કો પણ તમને લાખોપતિ બનાવી શકે છે

1 રૂપિયાના સિક્કાની પણ ઘણી માગ છે. આ સિક્કો પણ તમને લાખોપતિ બનાવી શકે છે. અમે જે 1 રૂપિયાના સિક્કાની વાત કરીએ છીએ તેને 1913માં બહાર પાડવામાં આવ્યો હતો. જો તમારા ખજાનામાંથી આ સિક્કો નિકળે છે તો તમે ઘરે બેઠા 25 લાખ રૂપિયા કમાઈ શકો છો. આ સિક્કો 100 વર્ષ જૂનો છે. આ એક એવો સિક્કો છે જેને સરકારે બહાર પાડ્યો હતો. આ સિક્કાને ચાંદીથી બનાવવામાં આવ્યો હતો. હવે આ સિક્કાને વિક્ટોરિયન કેટેગરીમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. આ ઘણો જ રેર છે. આ સિક્કાને પણ તમારે ઈન્ડિયા માર્ટ સાઈટ પર વેંચવાનો છે.

આ વેબસાઈટ પર તમે ઓનલાઈન વેંચી શકો છો

http://www.indiancurrencies.com/

https://dir.indiamart.com/impcat/old-coins.html

અહિયા આઈડી આપવી પડશે

તમે આ સિક્કાને ઈન્ડિયામાર્ટની સાઈટ પર વેચી શકો છો. અહિયા લોકો આ પ્રકારના સિક્કા માટે સર્ચ કરી રહ્યા છે. તમારે ફક્ત સાઈટ પર જઈને તમારી લોગીન આઈડી બનાવીને સિક્કીની તસવીર અપલોડ કરી દેવાની છે. બસ તમારૂ કામ થઈ ગયું, તમારા ગ્રાહકોની લાઈન લાગી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

અમેરિકી નિષ્ણાતે કહ્યુ – 50 ટકા દર્દીઓમાં કોરોનાનાં લક્ષણ દેખાતાં નથી, સચોટ પરિણામ માટે વધુને વધુ ટેસ્ટ કરવા પડશે

ડૉ.એન્થનીએ કહ્યું લક્ષણો ન દેખાવા એ મોટો પડકાર રિપોર્ટ અનુસાર ચીનમાં 6 દિવસમાં 130 એવા કેસ સામે આવ્યા જેમનામાં લક્ષણ

Read More »
Astrology
Ashadeep Newspaper

આ વર્ષે હોળીની જ્વાળા ઉત્તરમાં રહેશે તો વરસાદ સારો થશે, દક્ષિણમાં રહેશે તો દુષ્કાળની ભીતી

હોળીની જાળ પશ્ચિમ દિશામાં હોય તો આઠઆની ચોમાસુ થશે હોળીની જાળ અગ્નિ દિશામાં હોય તો દેશમાં વરસાદ ઓછો થાય ધર્મ

Read More »