આ પાંચ રાશિના જાતકો રહે સાવધાન, મળશે ખુબજ ગુસ્સાવાળી પત્ની, વાતવાતમાં કરશે તકરાર

ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગુસ્સામાં કે આવેશમાં ઘણી વખત નિર્ણય લેવાય તો જીવનભર પસ્તાવા સિવાય કશું જ રહેતું નથી. આમતો એવું કહેવાય છે કે કૂતરાની પૂંછડી જમીનમાં દાંટો તો પણ વાંકી ને વાંકી જ એ રીતે સ્વભાવ હોય તમે તેવા જ રહો.

તમારો સ્વભાવ હોય તમે એનાથી અલગ વર્તન ન કરી શકો. જો કે કર્કશા સ્વભાવની વ્યક્તિથી દૂર જ રહેવુ સારૂ કેટલાક લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે હંમેશા ગુસ્સો કરતા જ રહે. આવી વ્યક્તિ કોઈના પનારે પડે તો સમજી લો સામે વાળાનું આવી જ બન્યુ આજે અમે ખાસ એવા યુવકોની યાદી લઈને આવ્યા છીએ જેમને ખુબજ ગુસ્સાવાળી અને કર્કશા પત્ની મળે છે.

તુલા રાશિ
આ રાશિના જાતકની પત્નીઓ ખુબજ ગુસ્સાવાળી હોય છે. આ નામના યુવકને તેમની પત્નીઓ આંગળીઓ પર નચાવે છે. તે હંમેશા કામકઢુ હોય છે સ્વાર્થ હોય ત્યારે મીઠુ મીઠુ બોલે પછી અસલી રંગ બતાવી દે છે. ગમે તેમ કરીને તે પોતાની વાત મનાવી લે છે.

મિથુન રાશિ
આ રાશિના જાતકોની પત્નીઓ કોઈની વાત સાંભળતી નથી. બસ પોતાનો નિર્ણય જ ખરો માને છે. કોઈ મુદ્દો ન હોય તો પણ બોલવા લાગે છે અને મન પડે તેવા નિર્ણય જ લે છે. આ જાતકોએ ખાસ સંભાળીને રહેવુ નહીતો જાહેરમાં તેની પત્ની દબડાવી શકે છે કેમકે આ જાતકની પત્નીને નથી હોતી કોઈ સેહ શરમ.

સિંહ રાશિ
આ રાશિના જાતકની પત્ની દુનિયા સામે શાંત રહે છે પણ તેના પતિ સામે આગની જેમ ભભુકી ઉઠે છે. તેમના પતિ પણ તેમનો આ સ્વભાવ ખુબજ સારી રીતે જાણી ચુક્યા હોય છે આથી જ્યારે તેની પત્ની ભડકે કે ગુસ્સો કરે સામે તે ખુબજ શાંત રહે છે અને જ્યારે મોકો મળે ત્યારે એક વખત તો તેની ભૂલ દર્શાવે જ છે.

ધન રાશિ
આ રાશિના જાતકોની કમજોરી હોય છે તેમની પત્ની. ભૂલ કરે કે ગુસ્સો કરે તો પણ નથી થતો પ્યાર ઓછો. તેમના સ્વભાવમાં નથી કે સામો ગુસ્સો કરે. પોતાની પત્નીને ખુબજ લાડ લડાવે છે અને હંમેશા કરે છે તેના જ વખાણ. ક્યારેક મુશ્કેલી આવે તો પત્નીનો ભરપુર સાથ આપે છે જો કે તેમની પત્નીને જલ્દીથી તેમના આ પ્રેમની નથી હોતી કદર.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો તેના પત્નીના પ્રભાવમાં એવા હોય છે કે ગુસ્સો કરે તો પણ તે પોતાની પત્ની પર ભરપુર વ્હાલ વરસાવે છે. સામે પક્ષે આ જાતકની પત્નીનો સ્વભાવ થોડો વધારે જ ચીડિયો હોય છે તેને તેના પતિ જાહેરમાં પ્રેમ દર્શાવે તે તેને વેવલુ લાગે છે. જાહેરમાં આવું કેમ કરો છો આમ કહીને વારંવાર ટોકી દે છે આ જાતકની પત્ની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

રૂ. 2 લાખ કરોડ ના સ્માર્ટફોન બજારના 73% હિસ્સા પર ચીનનો કબજો, 75% એન્ટિબાયોટિક્સ ત્યાંથી જ આવે છે

આર્થિક મોરચે દેશમાં ચીનનું મોટું સામ્રાજ્ય ફેલાયું, સામનો કરવા ભારે તૈયારી કરવાની જરૂર નવી દિલ્હી. ચીનની સેના સાથે અથડામણમાં 20 સૈનિકો

Read More »
News & Info
Ashadeep Newspaper

USCIRF / નાગરિકતા સુધારા વિધેયક સામે અમેરિકાના પંચને પેટમાં દુખ્યું,ભારતનો જવાબ- આંતરિક બાબતમાં દખલ ન કરો

અગાઉ 2002ના રમખાણો વખતે નરેન્દ્ર મોદી સામે પ્રતિબંધની ભલામણ કરનાર પંચે હવે અમિત શાહને પણ નિશાન બનાવ્યા  USCIRF પાસેથી આ

Read More »